કોરોના મહામારીના સમયમાં લોકોથી દૂર રહી વર્ચ્યુઅલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરનારી સરકાર કેમ 2 જુલાઈએ #gtuexam રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે રમી રહી છે?
જો અન્ય રાજ્યો કોરોના ની મહામારી કારણે માસ પ્રમોશન આપી શકે તો ગુજરાત કેમ નહિ?
#MeritBasedPromotionGTU
કોરોના મહામારીના સમયમાં લોકોથી દૂર રહી વર્ચ્યુઅલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરનારી સરકાર કેમ 2 જુલાઈએ GTU ની પરીક્ષા રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે જોખમી રમત કરી રહી છે?
અન્ય રાજ્યો માસ પ્રમોશન આપી શકે છે તો કોરોનાથી મોટાપાયે અસરગ્રસ્ત ગુજરાતમાં કેમ નહિ?

તમામ સેમેસ્ટરના રેમેડીયલના વિધાર્થીઓને મેરીટ બેજ પ્રમોશન આપી શકતી GTU એ હવે બાકીના તમામ વિધાર્થીઓના પણ સ્વાસ્થ ને ધ્યાનમાં રાખીને આ રીતે પ્રમોટ કરીને હાલમાં ચાલુ થઇ રહેલ તમામ પરીક્ષાઓ રદ કરવાની માગણી સાથે @NSUIGujarat આવતી કાલે GTUમા કરશે ઉગ્ર દેખાવો ..
#MeritBasedPromotionGTU