પાકિસ્તાન TV ચચાઁ (ડીબેટ) માં એવું કહે છેકે મોદી એનાં મુલકનેબહુ આગળ લઇ જશે અને હવે આપણે ભારતની બરોબરી કરી શકીએ નહી આવુ જાહેરમાં ટીવી પર કહે છે આ મોદીનો પ્રભાવ છે ....
■■■ ચેન થી સુવુ હોયતો જાગી જાઓ..■■■
●●જય જય ગરવી ગુજરાત.●●
આપણાં પરિવારમાં કોઇ ભુલ કરે તેા આપણે એને ખતમ કરીએ છીએ ? મોદી આપણી મુશ્કેલીને સમજશે એ આપણાં સમાજનો છે એને તમારાં દદઁની જાણ છે જ પણ જેમ બિમાર બાળકને માતા કડવી દવા પરાણે પીવડાવતી હોય છે .
આપણાં મંદિરો કેમ લુંટાયા ? આપણી વિધાપીઠ નાલંદા વિગેરે કેમ ધ્વંશ થઇ ! વિચારો ! આપણે સમયે સમયે એક ના થયા અને દુજઁનોને ઓળખ્યા નહી.
ગુજરાતની ચુંટણી એ ડોકલામ (ચીન) અને ભારતની લડાઇ કરતાં વધુ વિચારવા લાયક છે મોદીને મજબુત કરો .
અરે ! એક વિદેશીરીતીનિતીમાં ભણેલો ઊછરેલેા રાહુલ આપણાં ગુજરાતીની જાહેરમાં મજાક કરે ! અને આપણે સાંભળીએ ... ! હવે સમજાય છે ? આપણી પર મેાગલો કેમ ૭૦૦ વરસ રાજ કરી ગયા ! અને અંગ્રેજો ૨૦૦ વરસ શાસન કરી આપણને ગુલામ બનાવ્યા !