@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી ક���મ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર ��પવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
વિધાનસભા સત્રમાં #VCE ને અન્યાય કરતી કમિશન નીતિ હટાવી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે..
@GujaratGram દ્વારા #VCE નું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારને સાચી માહિતી આપવામાં આવતી ના હોવાથી #VCE ની માંગણીઓનું નિરાકરણ થતું નથી.
@Bhupendrapbjp સાહેબશ્રી સચોટ નિર્ણય જાહેર કરવા વિનંતી
#PMOIndia#PMO2025#CMOGUJ#GujaratPolice#GujaratiNews સરકાર અને ACB ગુજરાત ને સીધો પ્રશ્ન ગઈ કાલે તમે 20 Rs માં વડોદરા માં એક કોમ્યુટર ઓપરેટર પકડ્યો સારી વાત છે સરકાર ને તેમજ ACBને મોટા લોકો જે કરોડો અબજો ના ભ્રષ્ટાચાર કરે એવા લોકો નથી કે શું ? તો બનાના લોકો ની પાછળ પડ્યા છે
@CollectorAhd@CMOGuj@revenuegujarat@SWAGATOnlineGuj@infoahdgog અરે મેડમ....આપ અમને જણાવશો કે અમારા VCE માટે કઈ કામગીરી મહત્વ ની છે ...રેશન કાર્ડ KYC... ખેડૂત KYC...ક્રોપ સર્વે....ખેડૂતો ની ટ્રેકટર તેમજ અન્યો સાધનો ની સબસિડી ની કામગીરી..આ સિવાય અન્ય કામગીરી બહુ બધી છે જેમ કે જન્મ થી લઈને મરણ સુધી ...
@PMOIndia@CMOGuj@CollectorAhd આજનો સરકાર ને સીધો સવાલ વી.સી.ઇ મંડળ વતી સરકાર પાસે તમામ વિભાગ માં પગારદાર કર્મચારી તેમ છતાં કમિશન ધારી #VCE પાસે તમામ કામગીરી દબાણ થી કેમ ?
તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ UIDAI તરફ થી ગાંધીનગર સચિવાલય ખાતે આધાર વર્કશોપનું આયોજન કરવામા આવેલ હતું જેમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી સર્વ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આણંદ જિલ્લા ના વીસીઇ શ્રી ઠાકોર અજયભાઇને UIDAI તરફથઈ સર્ટિફિકેટ અને મોમેન્ટો મેળાવવા બદલ ખુબ ખુબ અભિનંદન. Chief Secretary of Gujarat & Principal Secretary of @GujPRHDept were present @PMOIndia@CMOGuj@GujDCoffice@mopr_goi@PIB_India@UIDAI@InfoGujarat ; eGram Vishwagram Society is Enrolment agency under Registrar "Panchayat Department" since 2017 for rural area
@CollectorAhd@dp_amdavad નમસ્તે સર અમે અમદાવાદ જિલ્લા VCE મંડળ તરફથી સરકારશ્રી દ્વારા જે ક્રોપસરવે ની કામગીરી આપવામાં આવી છે તે અમારા થી શક્ય નથી જેની અમો આપને ટ્વીટરના માધ્યમથી જાણ કરીએ છીએ.જો આ કામ કરી તો પંચાયતની તમા�� કામગીરી બંધ થઈ જાય એવી પોઝિશન છે
#VCE