લાગે છેકે એક ઘર ઉભુ છે..પડછાયો નથી..અંદર નવા હાડપિંજરો તો છે..પણ હવે તો પોતાના અવાજનું ગળું દબાવી દિધુ તો નથીને !
કોઈ તમારા બાળકના ભવિષ્ય માટે લડે તમને શું ફર્ક પડે …તમારી ચામડી તો મગર કરતા પણ જાડી થઈ ગઈ છે…તમારા બાળકો માટે કોઈ લડે તો તમને કોઈ ફર્ક પડતો નથી.. શું માણસે વિચારવાનું પણ છોડી દિધુ છે !કે કોઈ તમારા બાળકોના ભવિષ્ય માટે કોઈ લડી રહ્યું છે…જ્યારે બાળકો મોટા થશે ત્યારે સવાલ પુછશે ! ત્યારે શું જવાબ આપશો ! એક વૈજ્ઞાનિકની ફિલ્મ જોઈને પ્રેરણા તો લીધી પણ હવે આજ વૈજ્ઞાનિક માટે તમારે વિચારવું પણ નથી ! મરે તો મરે બસ એમ જ વિચારી લિધુ છે ! તો યાદ રાખશો તમારો આત્મા હવે મરી ગયો છે. ! ક્યાં સુધી શેટ અપ મિસ્ટર અંતરાત્મા કહેશો ! લાગે છેકે હવે આપણે આપણા અંતરાત્માને શેટ અપ કરી લીધો છે…જનક વી.સુતરિયા (પત્તરકાર)
~ बांग्लादेश को भारत से 52 रुपये में डीज़ल मिलता है
~ भारत अपने नागरिकों को 92 रुपये में डीज़ल बेचता है
मीडिया आपको यह नहीं बताएगा क्योंकि वे देश में LPG संकट का बचाव करने में व्यस्त हैं।
Deeply saddened by the news of Rinku’s father’s demise. My heartfelt prayers and thoughts are with you and your family during this difficult time. May you always find strength in his eternal blessings. Om Shanti. 🙏 @rinkusingh235
ट्रंप ने पिछले कुछ दिनों में
🔸भारत पर अधिकतम टैरिफ लगा दिया
🔸भारत को ड्रग्स तस्करी वाले देशों की सूची में डाल दिया
🔸H-1B वीजा पर हाई चार्ज कर दिया जिसका सबसे ज्यादा इस्तमाल भारतीय करते हैं
लेकिन ये सब कर के ट्रंप शाम को बोल देगा मोदी मेरा दोस्त है सही खेल रहा है 😂
આ લોકો કેવૂ રાજકારણ રમે છે ખબર કે, પેહલા જાહેરનામું પાડે ૧૨:૦૦ વાગ્યે સુધી ગરબા રમવાની પરવાનગી છે.
ત્યારબાદ હર્ષ સંઘવી સિંઘમ બની ને કહેશે કે, આપણો સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ છે. મન મૂકીને આખી રાત્રી ગરબા રમો...
ત્યારબાદ હર્ષ સંઘવી નો જય જયકાર થશે હો... આ યૂક્તી ખૂબ જ અનોખી છે