कोई बंदूक की धार से दुश्मनों को ललकारते हुए सरहदों पर खड़ा है, तो कोई हजारो जिंदगियों को बचाने अस्पतालों में डटा है। कृतज्ञ भाव से सलाम सभी कोरोना योद्धाओं को। #ThankYouWarriors#Narendermodi#VTVGujarati
આજે પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારી જજુમી રહ્યું છે ત્યારે
પાટણ જિલ્લા વહીવટી તંત્રની સાથે રહી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આરંભ ફાઉન્ડેશન દ્વારા વોર્ડ નંબર 11ની સેવા વસ્તીમાં ભોજનનું વિતરણ કરાયું
#coronavirus#lockdown#StayHomeStaySafe#seva#arambhfoundation#abvp
T 3481 -" Social Distancing " .. The ingenuity of the Indian .. disciplined, careful, and filled with the observance of its duty .. remain safe , follow instructions ..👏👏👏👏👏👏👏👏👏👏
🙏🇮🇳🙏🇮🇳
JAI HIND
કોરોના મહામારીની ગંભીરતા ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા રાજ્યની વિશ્વવિદ્યાલય અને કોલેજોના UG તથા PG ની પરીક્ષાઓ ને લઇ ત્વરિત નિર્ણય લેવાય.
#ABVPGujarat