જગત જનની મા અંબાજીના પાવન સાનિધ્યમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh સાહેબનું પાઘડી પહેરાવી સન્માન કરી હાર્દિક સ્વાગત કર્યું.
જય અંબે મા 🙏
દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ગંભીર છે. સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં તંત્ર સંપૂર્ણ ક્ષમતા સાથે રાહત અને બચાવ કામગીરીમાં કાર્યરત છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પણ પરિસ્થિતિ અંગે સતત ચિંતિત છે અને રાજ્ય સરકારને જરૂરી સૂચનાઓ આપી છે.
મારી સૌને અપીલ છે કે રેડ એલર્ટને ગંભીરતાથી લો, અત્યંત જર��રી ન હોય તો ઘરની બહાર ન નીકળો અને કોઈપણ પ્રકારનું જોખમ ન લો. જ્યાં શક્ય હોય ત્યાં પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને એકબીજાને મદદરૂપ થજો.
આ કટોકટીના સમયમાં આપણી અને આપણા પરિવારની સુરક્ષા સર્વોપરી છે. સાવચેત રહો, સુરક્ષિત રહો અને તંત્રને સહયોગ આપો.
ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભાને ��ધુ હરિયાળી અને બનાવવાનું અભિયાન અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યું છે. આગામી સમયમાં 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત ૧.૨૫ કરોડ વૃક્ષારોપણના ભગીરથ લક્ષ્યને સિદ્ધ કરવા સંગઠન સજ્જ છે.
આજે અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભાની બૃહદ બેઠકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાથે ઉપસ્થિત રહી આગામી આયોજનની ચર્ચા કરી અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
26 May 2014 🗓️
The day Shri @narendramodi Ji took oath as the Prime Minister of India, marking the beginning of visionary leadership, decisive governance and transformative development.
12 years dedicated to service, progress and nation-first commitment.
भारतीय संविधान के शिल्पकार, सामाजिक न्याय एवं समानता के महान प्रतीक डॉ. भीमराव रामजी आंबेडकर जी की जयंती के पावन अवसर प�� उनके चरणों में विनम्र पुष्पांजलि अर्पित की।
@kunvarjibavalia ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબન��� જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! ઈશ્વર આપને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પણ કરે તથા આપ લોકસેવાના કાર્યોમાં સદા અગ્રેસર રહો તેવી અંતરપૂર્વક પ્રાર્થના."
એક કુશળ સંગઠક, દ્રષ્ટિવંત નેતા અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! પ્રભુ આપને સદાય સ્વસ્થ અને દીર્ઘાયુ રાખે તેવી અભ્યર્થના."
@CRPaatil
જન્મદિવસના અવસરે 100 અંગદાતાશ્રીઓનાં પરિવારો સાથે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો !
અંગદાન દ્વારા અનેક લોકોને નવી આશા અને નવી જિંદગી આપનાર આ પરિવારો માનવતા અને કરુણાનાં જીવંત પ્રતિબિંબ સમાન છે.આવા પુણ્યકાર્ય સાથે જોડાયેલા તમામ અંગદાતા પરિવારોને હૃદયપૂર્વક વંદન પાઠવું છું.
जब भी आप परिवार और मित्रों के साथ किसी आदिवासी बहुल क्षेत्र की यात्रा पर जाएं, वहां का पारंपरिक भोजन अवश्य चखें....होटल का खाना तो हर जगह मिल जाता है, पर असली स्वाद और संस्कृति का अनुभव नहीं!
आज आदिवासी कार्यकर्ता के घर पर पारम्परिक भोजन का स्वाद लिया। यह सिर्फ खाना नहीं, बल्कि उनकी जीवनशैली, मेहनत और आत्मीयता का सच्चा परिचय है।
सभी पर्यटकों से भी मेरा अनुरोध है कि जब भी ऐसे क्षेत्रों में जाएं, स्थानीय व्यंजन को जरूर अपनाएं। यही अनुभव आपकी यात्रा को यादगार बना देगा!
यात्रा के बाद अपना अनुभव जरूर साझा करना 😋
કચ્છ લોકસભાના સાંસદ અને @BJP4Gujarat ના મહામંત્રી શ્રી @VinodChavdaBJP જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્��ર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી પ્રાર્થના.