નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ...
"ભારતીય જનતા પાર્ટી ફક્ત રાજકીય પક્ષ નથી પરંતુ એક વિશાળ મોટો પરિવાર છે."
આજ રોજ 166 કતારગામ વિધાનસભા દ્વારા આયોજિત ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અને સૌ વડીલો, આગેવાનો તથા પરિશ્રમી કાર્યકર્તા મિત્રોને મળવાનો અવસર પ્રાપ્ત થયો.
સ્નેહમિલન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આપણા સૌના દિલને જોડતો અને સંગઠનની શક્તિને વધુ મજબૂત બનાવતો ઉત્સવ છે. નૂતન વર્ષના આ પાવન અવસરે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી શુભકામનાઓ. ચાલો, સૌ સાથે મળીને 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને વધુ વેગવંતો બનાવીએ.
#BJP #SnehMilan #BJPGujarat #સંગઠનશક્તિ
@AIHighlight
સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત “સેવા મેરા યોગદાન”ના સંકલ્પ સાથે ૧૬૬-કતારગામ વિધાનસભા દ્વારા ધનમોરા ચાર રસ્તા ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ઉપસ્થિત રહી સેવાભાવ સાથે શ્રમદાન કર્યું.
સ્વચ્છતા માત્ર એક દિવસનું અભિયાન નથી, પરંતુ આપણા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાની સતત જવાબદારી છે. જનભાગીદારી અને સામૂહિક પ્રયાસોથી જ સ્વચ્છ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરી શકાય.
આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડીયા સાહેબ,પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા પૂર્વ સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત શહેરના પૂર્વ પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, વોર્ડ સંગઠનના આગેવાનો, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તા ભાઈ-બહેનો તથા સ્થાનિક નાગરિકો સાથે મળીને સેવા અને સ્વચ્છતાનો સંકલ્પ વધુ મજબૂત કર્યો.
સેવા એ સંકલ્પ છે,
સ્વચ્છતા એ સંસ્કાર છે,
અને જનસેવા એ આપણી જવાબદારી છે.
🇮🇳 138મો ‘મન કી બાત’ કાર્યક્રમ 🇮🇳
દેશના લોકપ્રિય અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આજે દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમના મારા નિવાસસ્થાને સંવાદ કર્યો.
આ કાર્યક્રમમાં દેશની વિવિધ સિદ્ધિઓ, જનભાગીદારી, નવી પહેલો, યુવાનોની શક્તિ, સમાજસેવા તથા દેશના વિકાસ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર પ્રધાનમંત્રીશ્રી પોતાના વિચારો રજૂ કર્યા.
આવો, આપણે સૌ પરિવાર, મિત્રો અને કાર્યકર્તા મિત્રો સાથે મળીને ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળીએ અને દેશના વિકાસના સંકલ્પમાં પોતાની ભાગીદારી નોંધાવીએ.
🇮🇳 વંદે માતરમ્!
🇮🇳 જય હિંદ!
#MannKiBaat #MannKiBaat138 #NarendraModi #PMModi #NewIndia #JanBhagidari #ViksitBharat #JaiHind
2001માં મુખ્યમંત્રી તરીકે શરૂ થયેલી સફર આજે 25 વર્ષની અવિરત જનસેવાની પ્રેરણાદાયી ગાથા બની છે. ગુજરાતથી લઈને દેશના પ્રધાનમંત્રી સુધી, દરેક ભૂમિકામાં એક જ ધ્યેય રહ્યું છે — જનસેવા થકી રાષ્ટ્રસેવા
સેવા, સમર્પણ અને સંકલ્પના આ 25 વર્ષોને સમર્પિત છે #SevaSankalpAbhiyan
17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા આ મહાઅભિયાન સાથે જોડાઓ, સહભાગી બનો!
आप सभी को जन्माष्टमी की अनेकानेक शुभकामनाएं। भगवान श्रीकृष्ण के दिव्य संदेशों में नि:स्वार्थ कर्म की अद्भुत प्रेरणा निहित है, जिसने मानवता का निरंतर मार्गदर्शन किया है। उनकी भक्ति और उपासना को समर्पित यह पावन अवसर हर किसी के जीवन में सकारात्मक ऊर्जा और शक्ति का संचार करे, यही कामना है। जय श्रीकृष्ण!
समस्त देशवासियों को ‘श्रीकृष्ण जन्माष्टमी’ के पावन पर्व की हार्दिक शुभकामनाएं।
धर्म, नीति और लोककल्याण के प्रतीक योगेश्वर भगवान श्रीकृष्ण सभी पर अपनी कृपा बनाए रखें।
जय श्री कृष्ण 🙏
A Special Honour Strengthening Friendship!
A memorable moment in Tashkent as President Shavkat Mirziyoyev presents Uzbekistan’s highest state award, the ‘Oliy Darajali Do‘stlik’ Order, to PM Narendra Modi, symbolising mutual respect and the enduring friendship between India and Uzbekistan.
#PMModiInUzbekistan
Neighbours. Friends. First Responders. 🇮🇳🇳🇵
In response to the devastating flash floods in Nepal, the #IAF has swiftly deployed a C-130J aircraft carrying 10 tonnes of essential relief materials and medical supplies.
Additional air effort by C-17 and C-130 aircraft will transport further relief supplies, with helicopters earmarked for rescue and evacuation operations.
From the skies to the ground—responding with speed, agility, and precision, delivering hope when it matters most.
#Nepal #IAF #HADR #HADROps IndiaNepal NeighbourhoodFirst HumanitarianAssistance
Ministry of Defence, India
HQ IDS India Official Account
Indian Army
National Disaster Response Force (NDRF)
DTE OF AV
As this year’s Independence Day approaches, let’s again make #HarGharTiranga a memorable mass movement. I am changing my profile picture and I urge you all to join me in celebrating our Tricolour by doing the same. And yes, do share your selfies on https://t.co/0CtV8SCePz