@CISFAirport
I am at T3,Delhi Airport and here felt amazing and quick response at security check. However, the technology of scanning should be improved and passangers need not to take out all the electronics items from their bags. Expect your speedy remadial. @DelhiAirportGMR
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્��ભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત.
ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વિરાસતમાં દરેક ગુજરાતીનું યોગદાન છે. ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનાર નામી-અનામી સૌ ગરવી ગુજરાતીઓના સ્મરણનો આ દિવસ છે.
આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035 માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. 2025 થી 2035ના આ આખાય દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ” તરીકે ઉજવવાનો રોડમેપ આપણે તૈયાર કર્યો છે.
આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જનઉત્સવ બનવાનો છે.
માનનીય મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. હવે, તેઓશ્રીના દિશાદર્શનમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો આપણો નિર્ધાર છે.
સૌ ગુજરાતીઓના સહિયારા પુરુષાર્થ અને જનચેતનાથી આપણે ગુજરાતને વિકાસના સર્વોચ્ચ શિખરે પહોંચાડીશું.
જય જય ગરવી ગુજરાત.
#GujaratGauravDivas2025
ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ…
ગુજરાતે, તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને, રાજ્યન��� નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે.
રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના.
Come, let’s all chant the Navkar Mahamantra together at 8:27 AM!
णमो अरिहंताणं...
णमो सिद्धाणं...
णमो आयरियाणं...
णमो उवज्झायाणं...
णमो लोए सव्वसाहूणं...
Let every voice bring peace, strength and harmony.
Let us all come together to enhance the spirit of brotherhood and togetherness.
At 8 AM on 9th April, a day before the auspicious occasion of Mahavir Jayanti, I will be attending a very unique programme with a distinctly global imprint - the Navkar Mahamantra Divas, which will be held at Vigyan Bhavan in Delhi. People from over 100 nations will be in the programme, which will witness a global chant for peace, unity and spiritual awakening.
https://t.co/JM7PSyFjKY
Delighted to share that @Adaniports has placed India's largest ever order for harbour tugs with Cochin Shipyard Ltd. The 8 state-of-the-art tugs worth ₹450 Cr will expand our fleet to 152. This record order reinforces our commitment to self-reliance while adhering to international standards of safety & efficiency in the maritime sector. #MakeInIndia
વિચારનો તરંગ ગુજરાતી
હૃદયનો ઉમંગ ગુજરાતી
પીડાનો પોકાર ગુજરાતી
ખુશીનો રણકાર ગુજરાતી
વિરહનો વિલાપ ગુજરાતી
મિલનનો આલાપ ગુજરાતી
માતૃભાષા વ્હાલી ગુજરાતી
અસ્મિતા મારી ગુજરાતી.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભકામના.
જેમના સ્મરણમાં આ દિવસ મનાવવામાં આવે છે તેવા ગુજરાતના મહાન સાહિત્યકાર, વીર કવિ શ્રી નર્મદની જન્મજયંતીએ ભાવપૂર્ણ વંદન.
#વિશ્વ_ગુજરાતી_ભાષા_દિવસ
@aditiraval Agriculture Dept. (GoG) is taking initiatives for the food processing sector. It can be a good option.
Suggestion: Visit "World Food India 2024" to be held in September 2024 at New Delhi.
#MOFPI is organising the 'Food Processing & Allied Sectors Regional Industry Meet' in association with @kcci_india in Gujarat, today. The agenda of the meet is to apprise food processing entrepreneurs of the region about the upcoming mega food event @worldfoodindia .
A Very Happy #RepublicDay to you all. 🙏🏽
We watch, with pride. the parade displaying all the might of our weaponry & missiles.
But I hope we can take a few minutes from our day to also hear this incredible song once again.
And remind ourselves that our real strength is the humble soldier, willing to lay down her/his life on a faraway border while we are safe at home with our loved ones.
ज़रा आँख में भार लो पानी…
🇮🇳🇮🇳🇮🇳