રાજ્ય સરકારનો સહૃદય આભાર 🙏🏼
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp પટેલજીના નેતૃત્વમાં કર્મચારીઓના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને છઠ્ઠા તથા સાતમા પગાર પંચના લાભાર્થી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવા બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વ હેઠળ લેવાયેલો સૌથી મોટો નિર્ણય " એક રાષ્ટ્ર, એક ચૂંટણી " ને આજે સમગ્ર દેશ આવકારી રહ્યો છે.
ચૂંટણીનો સરેરાશ ખર્ચ ઘટે અને તે ફંડ દેશના ખેડૂતોના કલ્યાણ માટે, યુવાનોના રોજગાર અને રાષ્ટ્ર વિકાસમાં વપરાય તેવા શુભ સંકલ્પ સાથે આવો, આપણે સૌ પણ માનનીય મોદી સાહેબના આ સ્વપ્નને સાકાર કરવામાં ભાગીદારી કરીએ.
जन–जन के हो रहे सपने साकार,
डबल इंजन वाली मोदी सरकार,
The Modi government is committed to improving transport and road connectivity for a Viksit Bharat, and is actively bringing development to the Valsad-Dang Lok Sabha region.
On behalf of the people of Valsad Lok Sabha constituency, I express heartfelt gratitude to the government for this much-needed approval.
I sincerely thank Hon’ble Prime Minister Shri @narendramodi Ji and Union Minister Shri @nitin_gadkari ji for approving the upgradation of the 37.08 km stretch of NH-848 from Pardi (NH-48 junction) to Kaprada via Sukesh and Nana Pondha into a 4-lane divided carriageway with paved shoulders, at a cost of ₹825.72 crore.
NH-848 connects Pardi in Gujarat (near Valsad) to Thane in Maharashtra via Nashik.
Valsadi Hafus: Gujarat’s Pride, Ready for the World!
Today, taken a strong stand in Parliament, urging Hon’ble Minister Shri @PiyushGoyal to ensure that South Gujarat farmers receive the recognition they rightfully deserve. These exceptional Valsadi Hafus mango, known for its unique taste, fragrance, and quality, must not only receive its GI tag but also be loved Globally.
By securing its rightful place in global markets, we can protect farmers’ livelihoods, prevent market misrepresentation, and showcase Gujarat’s agricultural heritage to the world!
વલસાડ - નવસારી જિલ્લાના મુખ્ય પાક કેરીને આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણના લીધે મોટા પ્રમાણમાં નુકશાન થયું છે, આ બાબત ખેડૂતોની ચિંતા નિવારવા રાજ્યના માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને કૃષિ સહાય માટે યોગ્ય નિર્ણય લેવા રજુઆત કરી.(1/2)