I just removed a photo background in 5 seconds with https://t.co/tnbpbprM2t 70% OFF is waiting for you! Try the easiest AI photo editor right now. via @picwishcom#PicWish#PicWishReferral
ગુજરાતી ભાષામાં, કોઈ પણ ઇંગ્લિશ શબ્દની પાછળ "તા" લગાવી દેતાં આપણી વાતનું વજન વધી જાય છે..
-નાલાયક થોડીક serious'નેસતા' તો દેખાડ.
-અમારી પ્રોડક્ટ જેવી standard'તા' તમને ક્યાંય જોવા નઈ મળે.
..... વગેરે વગેરે 🤭