જય હિન્દ સર, તા. ૧૮/૧૧/૨૪ ના સારોલી પોલીસ સ્ટેશન શી ટીમ તથા CWPO દ્વારા પો.સ્ટે વિસ્તારમાં આવેલ સારોલી પ્રાથમિક શાળા ખાતે સ્કૂલના શિક્ષકો તથા બાળકોને NCPCR દ્વારા બનાવેલ વિડિયો બતાવી એક્ટ વિશે માહિતગાર કરવામાં આવેલ ગુડ ટચ બેડ ટચ,ચાઈલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ વગેરે વિશે માહિતગાર કરેલ.