કચ્છ લોકસભાના જનપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી @VinodChavdaBJP જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઈશ્વર આપને ઊત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પિત કરે તેવી પ્રાર્થના..
કચ્છ ધણીયાણી દેશદેવી માં આશાપુરા માં ના પવિત્ર યાત્રાધામ એવા માતાનામઢ નું આગામી સમયમાં થશે કાયાકલ્પ.ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ આયોજન અંગેની કેટલીક તસવીરો…
જયારે ગુજરાતમાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો ત્યારે કેટલાક લોકો કહેતા હતા કે આ રાજય ફરી ક્યારેય બેઠું નહીં થાય પરંતુ આ રાજ્યની ખમીરવંતી પ્રજાના પુરુષાર્થે તેઓની માન્યતાને ખોટી પાડી અને ગુજરાત ફિનિક્સ પંખીની માફક રાખમાંથી ઊભું થયું….
દેશના યશસ્વી અને આપણાં લોકપ્રિય માન.વડાપ્રધાન શ્રી
@narendramodi
જી જ્યારે અંજાર-કચ્છ મધ્યે પધારી રહયા છે. ત્યારે આપ સૌ ભાઈઓ-બહેનોને તથા વડીલોને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવું છું:- સાંસદ શ્રી
@VinodChavdaBJP
તારીખ: 28 નવેમ્બર 2022, સોમવાર સ્થળ: અંજાર-કચ્છ
At 9:30 AM tomorrow, 18th November, will be speaking at the 'No Money for Terror' Ministerial Conference on Counter-Terrorism Financing. This Conference will witness important deliberations on aspects relating to furthering global cooperation against terror financing.
દિવાળીના પર્વ દરમ્યાન વડોદરાને, ગુજરાતને, દેશને એક અણમોલ ભેટ મળી છે.
હું પણ નવા વર્ષમાં પહેલીવાર ગુજરાત આવ્યો છું, આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
#Vadodara4Vikas
વિવિધ યોજનાઓની સોગાત આપવા માનનીય પ્રધાનમંત્રીશ્રી ગુજરાત પધારી રહ્યાં છે. ગુજરાતની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જી નું હાર્દિક સ્વાગત છે.
#BJP4Gujarat#Vadodara4Vikas
લોકોની લાગણી અને ભાવનાને માન આપી તેમજ દેશના વિકાસની સાથે સાથે વિરાસતની પણ જાળવણી કરતા નખત્રાણા તાલુકાના મંજલ ખાતે આવેલ શ્રી પુંઅરેશ્વર મહાદેવ મંદિરના કુલ રૂ.1 કરોડના ખર્ચે થયેલ જીર્ણોધ્ધાર પ્રસંગે ભક્તિપૂર્વક હાજરી આપી હતી.