ગઈ કાલે દુર્ગાષ્ટમી ના પાવન દિવસ પર ગુજરાત વિધાનસભા સચિવાલયની મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાક���ત કરી, ત્યારે વિધાનસભાની કાર્યપ્રણાલીમાં તથા વિકાસમાં મહિલાઓના સરાહનીય યોગદાન અને તેમની કર્તવ્યનિષ્ઠાન�� બિરદાવી, સૌને વધુને વધુ પ્રગતિની શુભકામનાઓ પાઠવી.
મુંબઈ ના લોકપ્રિય સાંસદ એને રઘુવંશી સમાજ નું ગૌરવ એવા ભાઇ શ્રી મનોજ ભાઇ કોટક ના કચ્છ પ્રવાસ દરમ્યાન માતાના મઢ દર્શનાર્થે આવ્યા બાદ મારા પરમ મિત્ર દીપક ભાઈ રેલોન નાં ઓફિસ ની શુભેચ્છા મુલાકાત લીધી અને તેમનું સન્માન કરવાનું અહો ભાગ્ય પ્રાપ્ત થયું
"આત્મવિશ્વાસનો એક જ અર્થ થાય છે, પોતાના કામમાં અતૂટ શ્રધ્ધા." - મહાત્મા ગાંધી
સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજી ને જન્મજયંતિ પર કોટી કોટી વંદન. #गांधीजयंती#MahatmaGandhi#Gandhi#महात्मागांधी
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ રાજકોટ-કાનાલુસ રેલવે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી છે.
◾https://t.co/jeTq8BjalM
चाहे एम्स हो, मेडिकल कॉलेज हो या फिर एम्स जैसे सुपर स्पेशियल्टी अस्पताल हों, इनका ��ेटवर्क देश के कोने-कोने तक तेज़ी से फैलाना बहुत ज़रूरी है।
आज हम संतोष के साथ कह सकते हैं कि 6 एम्स से आगे बढ़कर आज भारत 22 से ज्यादा एम्स के सशक्त नेटवर्क की तरफ बढ़ रहा है: PM @NarendraModi जी
मुख्यमंत्री के रूप में देश के हेल्थ सेक्टर की जो कमियां मुझे अनुभव होती थी, बीते 6-7 सालों से उनको दूर करने की निरंतर कोश���श की जा रही है: PM @narendramodi
કચ્છ જિલ્લાના ભુજ ખાતે વિવિધ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલા ભાવભીના સ્વાગત બદલ ધન્યતા અનુભવું છું.
સ્વાગત રૂપે આ અગાઢ પ્રેમ, અપાર લાગણી અને અતૂટ વિશ્વાસ દાખવવા માટે સૌનો હૃદયપૂર્વક આભાર.