આજ રોજ THO સાહેબશ્રી ડો યજ્ઞેશ નાયક દ્વારા લિંભોઈ પ્રા આ કે ના વાંટડા ગામ માં ચાંદીપુરમ રોગચાળા અંતર્ગત ડસ્ટિંગ ની કામગીરી નું નિરીક્ષણ કર્યું .અને આરોગ્યલક્ષી માગૅદશૅન પૂરું પાડવામાં આવેલ છે @CollectorArvali @DdoArvalli@IecArvalli@IecArvalli@jhparmar74
આજ રોજ THO સાહેબશ્રી ડો યજ્ઞેશ નાયક દ્વારા દધાલિયા પ્રા.આ.કે ના મુલોજ અને હઠીપૂરા ગામ માં ચાંદીપુરમ રોગચાળા અંતર્ગત ડસ્ટિંગ ની કામગીરી નું નિરીક્ષણ કર્યું.અને આરોગ્યલક્ષી માગૅદશૅન પૂરું પાડવામાં આવેલછે .@CollectorArvali @DdoArvalli@CMOGuj@irushikeshpatel@OfficerIec@nileshpra
આજ રોજ THO સાહેબશ્રી ડો યજ્ઞેશ નાયક દ્વારા દધાલિયા પ્રા.આ.કે.ના મુલોજ અને હઠીપૂરા ગામ માં ચાંદીપુ��મ રોગચાળા અંતર્ગત ડસ્ટિંગ ની કામગીરી નું નિરીક્ષણ કર્યું .અને આરોગ્યલક્ષી માગૅદશૅન પૂરું પાડવામાં આવેલ છે .@CollectorArvali @DdoArvalli @IecArvalli @OfficerIec @IecArvalli @CMOGuj
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર બાયલ ઢાંખરોલખાતેચાંદીપુરારોગનોસર્વેCHO,MPHW, FHW. અને ASHA તેમજ NSG STUDENT દ્વારા કરવામાં આવ્યો જેમાં આયુષ મેડિકલ ઓફિસર,ths શ્રી પણ રૂબરૂ મુલાકાતકરીગ્રામજણોનેઆરોગવિશેમાહિતગારકર્યાઅનેયોગ્યમાર્ગદર્શનઆપ્યું.@CollectorArvali @DdoArvalli@IecArvalli
આજ રોજ મોડાસા UHC-1 ખાતે WPD દિવસ હોવાથી મા CDHO SIR,ADHO SIR, જીલ્લા વહીવટી અઘિકારી સાહેબશ્રી, THO SIR, THS શ્રી ની અધ્યક્ષતા હેઠળ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે રેલી નું આયોજન કરવામાં આવ્યું તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું @CollectorArvali @DdoArvalli@jhparmar74@IecArvalli
આજ રોજ સબલપુર મમતા દિવસ ખાતે જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ શ્રી તથા અધિક જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ શ્રી તથા જિલ્લા મેલેરિયા સુપરવાઈઝર સાહેબ શ્રી મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું.@CollectorArvali @DdoArvalli@CdhoArvalli@jhparmar74@IecArvalli@thomodasa
ગારૂડી AAM ખાતે મમતા સેશન માsbcc ટીમ દ્વારા મુલાકાત લઈ WPD ની ઉજવણી નિમિત્તે idcf ઝાડા નિયંત્રણ,fp ની જુદી જુદી પદ્ધતિનું માર્ગદર્શન આપ્યું તેમજ સાસુ વહુ સંમેલન યોજી પુરુષો ની ભાગીદ���રી કરી જરૂરી માહિતી ,તેમજ મોડાસા ના અન્ય AAMખાતેWPDનીઉજવણી કરવામાંઆવી @CollectorArvali
આજ રોજ મોડાસા તાલુકા વિસ્તાર માં NDD પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી અને કૃમિ વિશે જાણકારી આપવામાં આવી જેમાં જિલ્લા કક્ષાના અધિકારી શ્રી માં .RCHO સાહેબ , THO સાહેબ તેમજ આરોગ્ય ના કર્મચારી તેમજ બાળકો એ ઉત્સાહ ભેર ભાગ દીધો
@CollectorArvali @DdoArvalli@jhparmar74@IecArvalli
આજરોજ મા.અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા HWC #સાયરા ,તા.મોડાસાની મુલાકાત લેવામાં આવી.
-માન.સા.શ્રી દ્વારા એનસીડી,એફપી,#આયુષ્યમાનભવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અંગે માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા.
@CollectorArvali
@DdoArvalli@CdhoArvalli@jhparmar74@NHMGujarat