*તા.૧૭-૦૯-૨૦૨૬ થી ૧૭-૧૦-૨૦૨૬ દરમ્યાન સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અભિયાના ભાગ રૂપે આજરોજ ડોલવણ તાલુકાના CHC ખાતે માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની ઉપસ્થિતિમાં સાફસફાઈ નો કાર્યક્રમ યોજવમાં આવ્યો જેમાં ડોલવણ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, તાલુકા સ્ટાફ,CHC ના સ્ટાફ,
*માન.પ્રધાન મંત્રી સાહેબશ્રી દ્રારા સમગ્ર ભારતમાં સફાઈ અભિયાન કાર્યક્રમના સૂત્રને સાકાર કરવા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે જે સફાઈ અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના પાટી ગામે સ્કૂલ અને આંગણવાડી પાસે સખી મંડળની બહેનો દ્વારા સાફ સફાઈ કરવા.
સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ-2025 અંતર્ગત આજ રોજ 2 ઑક્ટોબર ગાંધી જયંતિ નિમિતે ડોલવણ તાલુકા ના કલમકુઈ ગામે ખાસ ગ્રામસભા યોજવામાં આવી તથા સાફ સફાઈ કરવામાં આવી જેમા સર���ંચશ્રી ,ત.ક મંત્રી , ગ્રામજનો હાજર રહ્યા.*