!! હર હર મહાદેવ !! 🔱🧹
મહા શિવરાત્રીના આ પાવન અવસરે, ચાલો સ્વચ્છતાનો સંકલ્પ લઈએ.
જેમ આપણે મહાદેવની પૂજા માટે આપણા આત્મા અને મનને શુદ્ધ કરીએ છીએ, તેમ ચાલો આપણા ગામ, શેરીઓ અને મંદિર પરિસરને પણ સ્વચ્છ અને સુંદર બનાવીએ. સ્વચ્છતા એ જ પ્રભુતા છે.
@Drdavavtharad @DPVavtharad
"ગામ અમારું સ્વચ્છ રહે, એ જવાબદારી અમારી છે! 🏡✨
કચરાનું યોગ્ય વર્ગીકરણ એ પર્યાવરણને બચાવવાનો સૌથી સરળ રસ્તો છે. આજે જ પ્રતિજ્ઞા લઈએ કે આપણે સૂકો અને ભીનો કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં જ નાખીશું.
📍 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વાવ-થરાદ
@dpvavtharad @drdavavtharad @crd_gujarat01
"સ્વચ્છતા એ જ સંસ્કાર, સ્વચ્છતા એ જ શણગાર"
આપણા ગહર હોય કે આપણું ગામ, સ્વચ્છતા રાખવી એ આપણી નૈતિક જવાબદારી છે.
@crd_gujarat01 @collectorsvavtharad @dpvavtharad @drdavavtharad#drdavavtharad