સરકારશ્રી દ્વારા મળેલી સૂચના મુજબ વહીવટી કારણોસર આવતીકાલે અમરેલી જિલ્લામાં યોજાનાર મોકડ્રીલ તેમજ બ્લેક આઉટ મોકૂફ રાખવામાં આવેલ છે. જેની નોંધ લેવા વિનંતી.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ - બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અન્વયે મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા દીકરી વધામણા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
-
કન્યાઓના માતા-પિતાને દીકરી જન્મ વધામણા કિટ આપતા અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી. પંડ્યા
@CMOGuj@InfoGujarat@CollectorAmr@ddoamreli
કુંકાવાવ-વડીયાના તોરી તથા બગસરાનાં બાલાપુર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો સાથે ' એક પેડ માં કે નામ ', ' સ્વરછતાહી સેવા ' કાર્યક્રમ ગ્રામજનો તથા ગુજરાત સરકારમાં ધારાસભ્યશ્રી તથા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાની ગરીમામય ઉપસ્થિતિમાં ��ોજવામાં આવ્યો @CollectorAmr
માન.@DDO_Kheda સરના માર્ગદર્શન હેઠ�� માતર તાલુકાના બરોડા ગામે વીજળી પડવાથી 29 ઘેટાં બકરાના મૃત્યુ થયેલ જેમાં પશુ મૃત્યુ સહાય પેટે રૂપિયા 87000નો ચેક માન.ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમારના હસ્તે શ્રી ગોરાભાઈ સરૈયાને આપવામાં આવ્યો
@DDO_Kheda સરના માર્ગદર્શન હેઠળ આજે માત�� તાલુકાના બરોડા ગામ ખાતે વીજળી પડવાથી 29 ઘેટાં બકરાના મૃત્યુ થયેલા તેમના માલિકશ્રી ગોરાભાઈ સરૈયાને રૂપિયા 87000 ની પશુ મૃત્યુ સહાયનો ચેક માન.ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમારના હસ્તે તાલુકાના આગેવાનોની હાજરીમાં આપવામાં આવ્યો.