માન. કલેકટર સાહેબના માર્ગદર્શન હેઠળ એક્સપ્રેસ હાઇવેના કામે સંપાદન હેઠળની જમીનના ખાતેદારોના માપણી, કબ્જા, તેમજ સંપાદનને લગતા પ્���શ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવા તા.૦૪/૦૪/૨૦૨૨ ના રોજ સવારના ૯:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામ ખાતે કેમ્પનું આયોજન કરવામાં 1/3
આવેલ જેમાં પ્રાંત અધિકારીશ્રી,અંકલેશ્વર, ઈન્ચાર્જ મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી,અંકલેશ્વર, ડી.આઇ.એલ.આર.શ્રી,અંકલેશ્વર, ઓ.એન.જી.સી.,અંકલેશ્વર,નેશનલ હાઇવે ઓથોરિટી અને જમીન સંપાદન કચેરીના અધિકારીશ્રી હાજર રહેલ અને ખેડૂતોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવેલ છે. 2/3