ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદઢ બનાવવાના ભાગરૂપે જામનગર પંચ એ તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો તેમજ જૈવવિવિધતાને જોખમરૂપ કુલ-૭ દબાણોને ફોરેસ્ટ વિભાગ સાથે સંકલનમાં રહી દૂર કરવામાં આવેલ.
@dgpgujarat@GujaratPolice
જામનગર સીટી એ ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં અલગ અલગ દબાણકર્તા દ્વારા કાલાવાડ નાકા બહાર રંગમતી નદી વિસ્તારમાં સરકારી જગ્યા ઉપર આશરે ૧,૨૫,��૦૦ ચો.ફૂટ વિસ્તારમાં આવેલ અનઅધિકૃત દબાણને જે.એમ.સી. સાથે સંકલનમાં રહીને દૂર કરવામાં આવેલ.
@dgpgujarat @GujaratPolice