પ્રાંત અધિકારીશ્રી દ્વારા રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા-૨૦૨૭ અંતર્ગત લાલપુર ખાતે ચાલી રહેલ તાલીમમાં ઉપસ્થિત રહી,વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ અને અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.@CMOGuj@CollectorJamngr@infojamnagargog
લાલપુર તાલુકાના નવા ધૂણિયા ગામની મુલાકાત લઈ ગામ દફતર તપાસણી કરવામાં આવી. ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી તથા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી.
@CollectorJamngr@JayantiRavi@CMOGuj
ગુજરાત રાજ્યમાં હાલની ઉનાળાની ઋતુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે ખાસ માર્ગદર્શિકાની સૂચનાઓનો અમલ કરીએ અને હીટ સ્ટ્રોક અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચીએ.
@CMOGuj@JayantiRavi@infojamnagargog
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ દેશના કરોડો નાગરિકોને મળ્યું છે ‘આયુષ્માન કાર્ડ’ અને મળ્યો છે ગંભીર સારવારમાં નિઃશુલ્ક સારવારનો લાભ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં #PMJAY અંતર્ગત ગુજરાતમાં જરૂરિયાતમંદ નાગરિકોને ₹10 લાખ સુધીની મફત સારવાર મળતાં રોગોના ઇલાજ માટે થતા મોટા ખર્ચમાંથી મળી છે મુક્તિ.
#AyushmanBharatDiwas
લાલપુર તાલુકા પંચાયત/જીલ્લા પંચાયત ચૂંટણી અન્વયે આજરોજ સરકારી કોલેજ ખાતેથી મતદાન મથક પર EVM અને ચૂંટણી સાહિત્ય સાથે રૂટ રવાના કરવામાં આવ્યા.
@CollectorJamngr@SP_Jamnagar
Training for receiving -despaching staff and counting staff reagrading upcoming poll day and counting day.
Tp/Dp election-Lalpur Takuka
@CollectorJamngr@SECGujarat
લાલપૂર તાલુકા/જિલ્લા પંચાયતની ચૂંટણી અંતર્ગત મતદાનના દિવસે, રિસીવિંગ -ડિસ્પેચિંગ સ્થળ પર તથા મત ગણતરી સમયે જરૂરી પોલીસ બંદોબસ્ત બાબતે ASP શ્રી,પોલીસ ઈન્સપેક્ટરો તથા ચૂંટણી અધિકારી સાથે સ્થળ પર જ મીટીંગ કરવામાં આવી.
@CollectorJamngr@SP_Jamnagar