આજરોજ વંથલી તાલુકાના વાડલા ગામેથી વસ્તી ગણતરી-2027 ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ કરાવ્યો.
વાડલા ગામ ખાતે મકાન માલિકના ઘરે પહોંચી વસ્તી ગણતરીની વિગતો મેળવી અને મોબાઇલ મારફતે ડિજિટલ અપલોડિંગ કર્યું.
(1/2)
@CMOGuj@sanghaviharsh@drpradyumanvaja@ikaushikvekaria@JayantiRavi
આજરોજ મોજે પાદરડી ગામે રેવન્યુ સર્વે ન.૧૮૫ મા હે ૩-૦૦-૦૦૦ ચો.મી. પર થયેલી ખેતી વિષયક દબાણ મામલતદારશ્રી,સર્કલ ઓફિસર શ્રી તથા મહેસુલી તલાટી દ્વારા દબાણ દુર કરવામા આવ્યુ.
Feeling blessed to be in Somnath, a proud symbol of our civilisational courage.
This visit comes during #SomnathSwabhimanParv, when the entire nation has come together to mark a thousand years since the first attack on the Somnath Temple in 1026.
Grateful to the people for the warm welcome.
જય સોમનાથ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે.
જે અંતર્ગત, સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરવામાં આવશે. ભારતના પ્રમુખ તીર્થો પણ તેમાં જોડાશે.
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ શ્રી સોમનાથ મહાદેવ કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર છે.
આવો, આપણે સૌ આ અખંડ ઓમકાર નાદ જાપમાં જોડાઈએ, અને "અખંડ સોમનાથ, અખંડ ભારત"નો સંકલ્પ લઈએ.
@narendramodi
#SomnathSwabhimanParv