અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ માટે આગામી એપ્રિલ-2026માં યોજાનાર નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીલક્ષી કામગીરી સબબ RO અને ARO માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
@SECGujarat
ઈડર-બડોલી બાયપાસ ઉત્તર ગુજરાત માર્ગ પરિવહનના નેટવર્કને એક નવી મજબૂતી આપશે તેમજ તેને સુરક્ષિત અને ઝડપી બનાવશે. આ પરિયોજનાથી અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે અને વિકાસને નવી દિશા મળશે. #ViksitBharatViksitGujarat
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ..
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ...
#NoPanicPlease@CMOGuj
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.
@CMOGuj
EMRS શામળાજી-2 ના સંદર્ભમાં જિલ્લા કક્ષાની વ્યવસ્થાપન સમિતિ(DLMC),EMRS વ્યવસ્થાપન સમિતિ(EMC)ની બેઠક યોજાઈ.EMRS આચાર્યશ્રી દ્વારા શાળાની પ્રવૃત્તિઓ-નાણાકીય વર્ષ 2026-27 થી 2028-29 માટે શાળાના ભાવિ વિકાસ યોજના વિશે માહિતી મેળવી જરૂરી સુચનો આપ્યાં. @CMOGuj@EduMinOfGujarat