This post is specifically for all members of @GujaratPolice, across ranks. For the last ten days, and nights, you have tirelessly worked, overtime, to ensure that people celebrate the Navaratri festival and Dussehra in peace and harmony. I express my immense admiration and satisfaction. Extremely proud of all of you. Jai Hind.
અમદાવાદ મહાનગરપાલિકા ઘાટલોડીયા વોર્ડ નંબર :૦૭ ની પેટા ચૂંટણીના મતદાન દરમ્યાન મતદાન મથક પર અશક્ત મતદાતાને મતદાન મથક સુધી પહોંચાડી ફરજ પરના પોલીસ કર્મચારી દ્વારા માનવતાવાદી કામગીરી કરવામાં આવે�� છે. અમદાવાદ શહેર પોલીસ
@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @Sector1Amd @InfoGujarat
#AhmedabadPolice
"Proud of our men in uniform!"
Extented my heartfelt appreciation to the Ahmedabad Police for their exceptional efforts in ensuring a safe and enjoyable experience for all attendees at the recent Coldplay concert!
Their
👉🏻meticulous planning,
👉🏻efficient crowd management,
👉🏻 tireless dedication to duty were truly commendable.
From maintaining law and order to providing assistance and support to the audience, our police force went above and beyond to make the event a resounding success!
Kudos to the entire Ahmedabad Police team for their outstanding service! You've made our city proud!
આજ તા.07/02/2025 ના રોજ માનનીય ગૃહ મંત્રીશ્રી ગુજરાત રાજ્યનાઓએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી તા.25,26/01/2025 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ - અમદાવાદ ખાતે યોજાયેલ કોલ્ડ પ્લે કોન્સર્ટ ના બંદોબસ્ત આયોજનમા અમદાવાદ શહેર પોલીસ દ્વારા થયેલ સરાહનીય કામગીરી ને બિરદાવ��લ અને સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat @Sector1Amd @PoliceAhmedabad
મસાજના નામે લૂંટ બાદ હત્યા.
#NRI કનૈયાલાલ કેનેડાથી વારંવાર અમદાવાદ આવતા.
અમદાવાદ આવે ત્યારે નીલોફરને મસાજ માટે બોલાવતા.
કેટલાક સામે સુધી બધુ બરાબર ચાલ્યું.
કન્હૈયાલાલ પાસે વધુ પૈસા હોવાની જાણ નીલોફરે પોતાના પતિ ને કરી.
બંનેએ રાતોરાત માલામાલ થવા ષડયંત્ર રચ્યું, મસાજના નામે નીલોફર સૌથી પહેલાં ઘરમાં ગઈ અને પછી એનો પતિ આનંદ પણ પહોંચ્યો અને બંને એ લૂંટ કરી કન્હૈયાલાલની હત્યા કરી નાંખી.
હત્યા કર્યા બાદ બંને મુંબઈ ભાગી જવાના હતા પરંતુ ટે બંને ભાગે એ પહેલાં જ પોલીસ ધ્વારા બંનેની લૂંટ અને હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
@Sector1Amd | @AhmedabadPolice
રસ્તા પર આતંક મચાવતાં રૂમાલથી મોઢું ઢાંક્યું છતાંય અમદાવાદ પોલીસથી બચી શક્યા નહીં.
ચાલ જુઓ તો અંદાજ આવી જશે કે મહેમાનગતિ કેવી થઈ છે.
@Sector1Amd | @AhmedabadPolice
मोदी जी के नेतृत्व में केंद्र और राज्य सरकारें पुलिस बलों के कल्याण के लिए प्रतिबद्ध हैं। इसी दिशा में, अहमदाबाद में गुजरा�� पुलिस के लिए 920 आवासीय भवनों और एक पुलिस स्टेशन का शिलान्यास किया।
ये भवन गुजरात पुलिस कर्मियों व उनके परिवारजनों को सुविधासंपन्न और आधुनिक आवास प्रदान कर उनकी जीवनशैली को बेहतर बनाएँगे।
મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોલીસ દળોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ અન્વયે આજે અમદાવાદ (ગુજરાત) ખાતે ગુજરાત પોલીસ માટે 920 રહેણાંક આવાસો તેમજ એક પોલીસ સ્ટેશનનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
આ ઈમારતો ગુજરાત પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોને સુવિધાસંપન્ન અને આધુનિક આવાસ પ્રદાન કરીને તેમની જીવનશૈલી��ાં પણ સુધારો કરશે.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિ��િમાં આજના મકરસંક્રાંતિના પાવન દિવસે અતિ આધુનિક ��ુવિધાથી સજ્જ રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા અમદાવાદ ખાતે 920 પોલીસ પરિવાર માટેના અત્યાધુનિક સુવિધાથી સજ્જ 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે. આ પોલીસ લાઈનની વિશેષતા રૂપે 18 બ્લોકમાંથી એક બ્લોકના 2 માળને
ઈનબિલ્ડ પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે.
આ પોલ���સ લાઈનનું નિર્માણ થવાથી ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સદાય તત્પર રહેતા કર્મનિષ્ઠ પોલીસકર્મીઓના પરિવારોને આધુનિક આવાસીય સુવિધા આપવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં વધુ એક સોપાન ઉમેરાશે.
ઉત્તરાયણનું પર્વ ઉજવો પરંતુ સાવચેતી સાથે..
ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખૂબ જ જોખમી છે અને તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો છે.
#WATCH | Union Home Minister Amit Shah inaugurates 920 residential buildings and police station constructed by Gujarat State Police Housing Corporation at Sardar Sarovar Nigam Plot, Ghatlodiya, Ahmedabad.
Gujarat CM Bhupendra Patel also present.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે મકરસંક્રાંતિના પાવન દિવસે અમદાવાદમાં શહેર પોલીસતંત્રની આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસલાઈન તથા ઘાટલોડ���યા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું.
જે અંતર્ગત, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે. 18 બ્લોકમાંથી એક બ્લોકના 2 માળને પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે.
જે થકી, પોલીસ પરિવારોને ઉત્તમ સુવિધાયુક્ત આવાસ પ્રાપ્ત થશે. તેમને જીવનજરૂરી સામાન ઘરઆંગણે જ મળી રહે તે માટે ટાવરમાં દુકાનો પણ બાંધવામાં આવશે. ભવિષ્યમાં અહીં CPC કેન્ટિન પણ તૈયાર કરવાનું આયોજન છે.
@AmitShah
આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah દ્વારા શહેર પોલીસ તંત્ર ની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન તેમજ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય પો��ીસ આવાસ નિગમ લિ.દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડીંગ અને 920 પોલીસકર્મી ઓને આવાસ ની સુવિધા 13 માળના 18 બ્લોકસમા આકાર પામશે.
આ અધતન પોલીસ લાઇન મા 930 કાર પાર્કિંગ ની વ્યવસ્થા ધરાવતુ બેઝમેન્ટ, લિફ્ટ, ઓપન ગાર્ડન, વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ, સેલાર રુફટોપ, ઇલેક્ટ્રિસિટી બેકઅપ સહિતની સુવિધાઓ રહેશે.
જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ઘર આંગણે મળી રહે તેવા આયોજન માટે ટાવરમા 10 દુકાન ની વ્યવસ્થા રહેશે જેમા��� રોજ બરોજની ચીજવસ્તુઓ જેમકે શાકભાજી, દૂધ , એ.ટી.એમ. , અનાજ દળવાની ઘંટી વિ. સુવિધાઓ મળી રહેશે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ગૃહ વિભાગ ના અધિક સચિવશ્રી, રાજ્યના DGPશ્રી, ��ોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી, શહેર પોલીસ કમિશનરશ્રી, શહેરના સંસદસભ્યોશ્રી, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટર તેમજ શહેરના ઊચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
@AmitShah @Bhupendrapbjp @HMOIndia @CMOGuj @GujaratPolice @dgpgujarat @InfoGujarat @Sector1Amd
#AhmedabadPolice
એસ.જી-૦૧ ટ્રાફિક પોલીસ દ્વારા ગોતા ચાર રસ્તા તેમજ કારગીલ ચાર રસ્તા ખાતે હેલ્મેટ પહેરવું ટ્રાફિક નિયમનું પાલન કરવું તેમજ આગામી ઉતરાયણના તહેવાર નિમિત્તે પતંગની દોરીથી ઈજા ન થાય તે બાબતે તકેદારી રાખવા સમજ કરેલ છે તેમજ ટુવ્હીકલ ઉપર સ્ટ્રિંગ ગાર્ડ લગાવી આપવામાં આવેલ. @GujaratPolice