“YUVA AI for ALL” foundational course on Artificial Intelligence launched by India AI for all our VLEs.
This free, self-paced course (approx. 4.5 hours) is designed to build basic AI awareness with simple, practical Indian examples.
📍Available on the Digital Seva Portal (DSP)
How to Register:
1️⃣ Login to DSP
2️⃣ Search Yuva AI Training
3️⃣ Refresh if not visible
4️⃣ Complete registration
5️⃣ Fill the short form on FutureSkills Prime
#IndiaAI #AIForGovernance #ResponsibleAI #CSC #MissionAI #DigitalIndia
Congratulation to Raja Muthupandi for clinching Silver medal🥈 in the Men's 65 kg Weightlifting at the #2026CommonwealthGames. You have enhanced the pride of our Tiranga. May you always come off victorious.
मोदी जी ने 'मन की बात' में बताया कि विक्रम-1 की सफल लॉन्चिंग से हमारे युवा इनोवेटर्स ने वह कर दिखाया, जिसकी कल्पना तक मुश्किल थी। इस उपलब्धि से हर देशवासी गौरवान्वित है।
मेरा हमेशा दृढ़ विश्वास रहा है कि भारत के नौजवान 21वीं सदी की दुनिया को Shape करने वाले हैं।
इसलिए,युवा शक्ति जब देश की चुनौतियों और समाधानों से सीधी जुड़ेगी, तो भविष्य निश्चित ही उज्ज्वल होगा।
#Youth4ViksitBharat
Reliance Retail Ltd. Jio Recharge Service through CSC...
👉JioHome Fiber booking service has been started.
👉100% success ratio and recharge completed within 6 seconds.
Stay tuned for more exciting Reliance offerings!
▸ SIM Leads
▸ Bharat Phone Sale Leads
#CSC #CSCMobileRecharge #DigitalIndia #RuralEmpowerment #MobileRecharge #CSCServices #CSCMobileServices #RelianceJio #JioRecharge
'एक राष्ट्र, एक विधान, एक प्रधान' के सूत्र को चरितार्थ करने और देश की एकता-अखंडता के लिए सर्वोच्च बलिदान देने वाले डॉ. श्यामा प्रसाद मुखर्जी जी को बलिदान दिवस पर शत्-शत् नमन।
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લાના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી રણજીતભાઈ ટેલરના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી.
શિક્ષણથી સશક્તિકરણનો મહાયજ્ઞ!
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે શિક્ષણ રૂપી સેવાયજ્ઞની શરૂઆત કરાવી હતી, તે 'શાળા પ્રવેશોત્સવ' અને 'કન્યા કેળવણી મહોત્સવ' આજે સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે.
આ અભિયાન અંતર્ગત આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી એ ડેડીયાપાડાના ખોખરાઉમર ગામની પ્રાથમિક શાળા અને રૂપલ બી.ગજ્જર વિદ્યામંદિરનાબાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો.
#ShalaPraveshotsav2026
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી એ આજે વડનગર ખાતે સંગીત સમ્રાજ્ઞી બહેનો તાના-રીરીની સ્મૃતિમાં આકાર લઈ રહેલા અત્યાધુનિક ‘સંગીત સંગ્રહાલય’ની મુલાકાત લીધી અને નિર્માણ કાર્યની સમીક્ષા કરી.
આ સંગ્રહાલયમાં 360-ડિગ્રી ઇમર્સિવ પ્રોજેક્શન અને 8 વિશેષ ગેલેરીઓ દ્વારા મુલાકાતીઓને સંગીતના એક અદભુત વિશ્વનો અહેસાસ થશે તેમજ સંશોધકો અને સંગીત પ્રેમીઓ માટે અત્યાધુનિક સંગીત લાઇબ્રેરી અને રેકોર્ડિંગ સ્ટુડિયો જેવી વિશ્વકક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી એ અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી સિદ્ધેશ્વરદાસજી મહારાજની મુલાકાત લઈ તેમના આશીર્વાદ ગ્રહણ કર્યા.
સંવિધાન હત્યા દિવસ
25 જૂન,1975ના રોજ કોંગ્રેસ સરકારે દેશ પર કટોકટી લાદીને લોકતંત્ર અને બંધારણની હત્યા કરી. આ અંધકારમય સમયમાં બંધારણના રક્ષણ માટે લડનાર સૌ નાયકોને કોટિ-કોટિ નમન
#SamvidhanHatyaDiwas
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે શ્રી પરાગભાઈ નાયકની નિમણૂક બદલ હાર્દિક અભિનંદન અને અનેકગણી શુભેચ્છાઓ.
આપના દૃઢ નેતૃત્વ, અનુભવ અને જનસેવાના ભાવથી શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે તેમજ નાગરિકોને વધુ સુવિધાસભર, સુરક્ષિત અને આધુનિક પરિવહન સેવાઓ ઉપલબ્ધ બનશે તેવી શુભકામનાઓ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય કમિટીના નવ નિયુક્ત ચેરમેન શ્રી ધરમસિંહભાઈ દેસાઈ તથા ડેપ્યુટી ચેરમેન શ્રી વિપુલભાઈ સેવકને હાર્દિક અભિનંદન અને અનેકગણી શુભેચ્છાઓ.
જનહિત અને લોકકલ્યાણના કાર્યોમાં આપને સતત સફળતા મળે તથા અમદાવાદને વધુ સુવિધાસભર અને સમૃદ્ધ બનાવવામાં આપનું નેતૃત્વ પ્રેરણાદાયી સાબિત થાય તેવી શુભેચ્છાઓ.