આજથી શરૂ થતા વિક્રમ સંવત ૨૦૭૮ના નવા વર્ષના સૌને રામ રામ અને જય શ્રીકૃષ્ણ.
નવા વર્ષમાં આપના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સન્માન, સંપત્તિ, સ્વાસ્થ્ય અને સુખાકારીમાં નિરંતર વૃદ્ધિ થાય તેમજ દરેક ક્ષેત્રમાં સૌની પ્રગતિ થાય એવી ઈશ્વરને પ્રાર્થનાઓ.
સર્વોને સહર્ષ નૂતન વર્ષાભિનંદન.
किसी जरूरतमंद को रोजगार,
किसी बच्चे की स्कूल की फीस,
किसी के घर का राशन,
यां फिर किसी जरूरतमंद के घर में आपके द्वारा जलाया गया दिया,
आप की दिवाली को और रोशन बना देगा ।
शुभ दिवाली ।