#USAWORLD ❣️Writter ગર્વ થી ગુજરાતી હૃદય થી હિન્દુસ્તાની🇮🇳 USA મજબૂરી💻Digital Future Foreve🕊️ Take a risk face a risk.
🤗Always ready for Educational Help✌️
સિધ્ધ કરે સર્વે કામ જે કહેવાય સિદ્ધિ વિનાયક
આપતકાલીન આવે કોઈ લાજ રાખી દેવો ના દેવ મહાદેવ...🙏🙏 હિમ્મત આપે પરષોત્તમ પ્રભુ રક્ષા કરે કષ્ટભંજન હૈયે જો નામ હોય રામ નું તો જીવન હેમખેમ રહે આપનું...
શનિવાર ના સર્વે ટ્વીટર બંધુ ઓ ને જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏
Way to લખતર ...🚙
જીવ ને જીવી જાણે
દરેક પળ ને માણી જાણે
હોય ગમે તેટલી ગરમી ધગધગતી
છતાં મગજને ટાઢક આપતો એ ગામડિયો જીવ..
#સૌરાષ્ટ્ર#ગામડું#ચા
@Vraj9_Limbani
@rakhdujiv
@JayDwarikadhish @paghadiofficial
તદન સાચી અને સચોટ વાત છે.જો તમારું વ્યક્તિત્વ જ અહમ અને ઈર્ષ્યા થી ભરેલું હશે તો ભગવાન ખુદ પણ તમને મદદ નહિ કરી શકે.તમે પોતે જ તમારી પરિસ્થિતિ ને બોલાવો છો તમે ખુદ જ તમારા દુઃખ સુખ ના કારણો છો.જો વ્યક્તિત્વ નિસ્વાર્થ ભાવે અને સજ્જન રાખશો તો જીવન સવર્ગ છે..સ્વસ્થ રહો મસ્ત રહો.
ગમે તેટલું Yoga, Meditation,Counselling કરી લો.. મારું Personal Observation એવું કહે છે કે , જ્યા સુધી તમારા જીવન સાથી કે તમારી જિંદગીના અહમ વ્યક્તિ ઓ સાથે સંબંધમાં આત્મિયતા નહીં હોય ત્યાં સુધી પરિસ્થિતિમાં કોઈ ખાસ ફરક પડતો નથી..✨સ્વરા
તદ્દન નવી ટૂંકી વાર્તા આજે જ વાંચો કવિ લેખિત word of the day.
નીચેની લીંક ક્લીક કરો like kro comment kro coins aapi લેખક ને પ્રોત્સાહિત કરો.
#prtilipi"હાર કે જીત", ને પ્રતિલિપિ પર વાંચો :https://t.co/NlIHZ08MIH
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!