સુરત ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાયજી સાથે સંગઠનની મજબૂતી અને આગામી કામગીરી અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા ને લઈ ને બેઠક યોજાઈ..
મજબૂત સંગઠન, મજબૂત સંઘર્ષ અને જનતાના હક માટે સતત લડત. 💙
#AAP#AAPGujarat#Surat#GopalRai
🇮🇳 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી..
➡�� આજે પવિત્ર 15મી ઓગસ્ટના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી પરિવાર, 160 ઉત્તર વિધાનસભા અને 166 કતારગામ વિધાનસભા ના સંગઠનના તમામ સાથીઓ દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું.
🇮🇳 ભારત માતા કી જય...
વારંવાર થતા પેપરલિકને કારણે યુવાનો ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથ�� તથા ગુજરાતમાં વધતી બેરોજગારીના મુદ્દે ગુજરાતમાં પણ આંદોલનની શરુઆત થશે.
તારીખ 25/7/2026 ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી સવારે 10 વાગે આંદોલનની શરૂઆત થશે.
દેશની જનતાની એક જ માંગ,
જબરદસ્તી E 20 થોપવાનું બંધ કરે સરકાર.
તમે પણ આજે જ આ મુહિમ સાથે જોડાઓ અને પોતાનો અવાજ બુલંદ કરો.
👇નીચે આપેલ લિંક પર ક્લિક કરી પીટીશન પર સાઈન કરો અને પ્રધાનમંત્રી સુધી પોતાની વેદના પહોચાડો 👇
Link: https://t.co/fEwRjBa7w9
#petitiontostope20
નવું વર્ષ આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે..
ભગવાન શ્રી રામજી, શ્રીકૃષ્ણજી અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં સદૈવ વરસતી રહે.
નવા વર્ષમાં સૌના ઘરમાં પ્રેમ, આનંદ અને ઉર્જા ભરાઈ રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના..
સૌ ભાઈઓ,બહેનો,વડીલો અને યુવામિત્રો ને નવા વર્ષ ના રામ રામ..
મારા જન્મદિવસ નિમિત્તે અમારા ગ્રુપ દ્વારા લોક ઉપયોગી સેમિનાર ��ાં પધારેલ અને સફળ બનાવવા માં દરેક ભાઈઓ,બહેનો,વડીલો,યુવા મિત્રો,તમામ સહયોગી મિત્રો,વકતાશ્રી, સામાજીક અને રાજકીય આગેવાનો અને શ્રોતા ગણ નો ખૂબ ખૂબ આભાર..🙏👍
મારા જન્મદિવસ નિમિત્તે અમારા ગ્રુપ દ્વારા લોક ઉપયોગી સેમિનાર માં પધારેલ અને સફળ બનાવવા માં દરેક ભાઈઓ,બહેનો,વડીલો,યુવા મિત્રો,તમામ સહયોગી મિત્રો,વકતાશ્રી, સામાજીક અને રાજકીય આગેવાનો અને શ્રોતા ગણ નો ખૂબ ખૂબ આભાર..🙏👍
મારા જન્મદિવસ નિમિત્તે અમારા મિત્રમંડળ ગ્રુપ દ્વારા આ વર્ષે એક નવા વિચાર સાથે *"વિચારો નું વાવેતર"* સેમિનાર નું આયોજન કરેલ છે તો આ સેમિનાર માં કતારગામ, સુરત ના આપ સૌ ભાઈઓ, બહેનો, વડીલો અને યુવામિત્રો સહ પરિવાર સાથે રૂબરૂ મળ્યા સમજી આપ સૌ સાદર આમંત્રિત છો..
મારા જન્મદિવસ નિમિત્તે અમારા મિત્રમંડળ ગ્રુપ દ્વારા આ વર્ષે એક નવા વિચાર સાથે "વિચારો નું વાવેતર" સેમિનાર નું આયોજન કરેલ છે તો આ સેમિનાર માં આપ સૌ ભાઈઓ,બહેનો,વડીલો અને યુવામિત્રો સહ પરિવાર સાથે સાદર આમંત્રિત છો..પોસ્ટ શેર કરવા વિનંતી ..
સ્નેહ , સમર્પણ અને પ્રેરણા નું ઝરણું એટલે... દેવગાણીયા પરિવાર નું સ્નેહમિલન
ભાગ્યલક્ષ્મી ફાર્મ રામકથા રોડ (કતારગામ) સુરત ખાતે દેવગાણીયા યુવક મંડળ દ્વારા આયોજિત તા ૮/૦૬/૨૦૨૫ રવિવા�� ના રોજ તૃતીય સ્નેહ મિલન & શૈક્ષણિક સમારોહ માં વિધાર્થીઓ પ્રોત્સાહિત કર્યા. બધા ના ખૂબ ખૂબ આભાર..🙏
🙏જ્ઞાતિ મૈયા ની જય 🙏
સ્નેહમિલન થકી સ���ાજ ની એકતા વધે તે હેતુથી કરલા પ્રજાપતિ સમાજ દ્રારા ૩૧/૫/૨૦૨૫ ને શનિવારના રોજ સવાણી ફાર્મ (નાનીવેડ) ખાતે યોજાયેલ તૃતીય સ્નેહમિલન અને શિક્ષણલક્ષી સમારોહ..
🇮🇳 ચક દે ઈન્ડિયા 🇮🇳
૨૦૧૩ માં ICCચેમ્પિયન ટ્રોફી જીત્યા બાદ આજે ફરી થી દુબઇ માં કેપ્ટન રોહિતશર્મા ની આગેવાની માં ૨૦૨૫ માં ICC ચેમ્પિયન ટ્રોફી બીજી વાર જીતી ને ઇતિહાસ રચ્યો..
ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડિયન ક્રિકેટ ટીમ..
#championsleague Bcci official Indian Cricket Team.
પરિવાર સાથે મકર સંક્રાંતિ ની ઉજવણી...
મકર સંક્રાંતિ ના આ ખાસ અવસ��� પર તમારું જીવન નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે, અને સુખ સમૃદ્ધિ સાથે સંકળાયેલું રહે..
આપ સૌને મકરસંક્રાંતિ ૨૦૨૫ ની મંગલમય શુભકામનાઓ સાથે હંમેશા સમાજ સાથે જોડાયેલા રહો એવી અપેક્ષા....
🚩 જય ગૌ માતા ...🚩
મકરસંક્રાંતિનું પર્વ એટલે દાન, પુણ્ય અને ધર્મ પારાયણનું પાવન પર્વ...
આપણી સંસ્કૃતિમાં અને શાસ્ત્રોમાં તહેવારોના શુભ દિવસે દાન અને પુણ્યનું અનન્ય મહત્વ દર્શાવાયું છે ત્યારે મકરસંક્રાંતિના પાવન દિવસે પૂજ્ય ગૌ માતાની સેવા કરવાનું સદભાગ્ય મળ્યું.
વિક્રમ સવંત ૨૦૮૧ નું આ નવું વર્ષ આપના તથા આપના
પરિવારજનો માટે સમૃધ્ધિમય,
આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે
તેવી અભ્યર���થના સાથે..
#નૂતન_વર્ષાભિનંદન...
🙏બાપા સીતારામ 🙏
રામકૃપા એને રોજ દ��વાળી, ને રંગના ટાણા રે
કામ કરે એની કોઠીએ, કોઈ દિ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઈ ભવ આયખું ખોવું રે
મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે...
બધા સ્નેહીજનો ભાઈઓ,બહેનો,વડીલો અને યુવાન મિત્રો ને દીવાળી પર્વ ની હાર્દિક શુભકામના....