Respected Chairman Shri Hasmukh Patel ji , kindly use your Staff not AI ❌ for
PAK-18-20-24-31-35-202627.
Or else I can contribute my self to speed up Process of PAK / FAK / Interview and Results.
Please take A note it's matter of Students Future @GPSC_OFFICIAL@Hasmukhpatelips
@CMOGuj જો સાચા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હશો તો વિધાર્થીઓ ની સાચી મુશ્કેલી સમજવા પ્રયત્ન કરશો. હાલ જે આ અનેક શહેરો માં રેડ એલર્ટ જાહેર થયેલ છે તથા છેલ્લા બે દિવસથી જે અમુક જિલ્લાઓ માં બ્લેક આઉટ કરાયેલ ત્યાંથી આવતા વિદ્યાર્થીઓ ના હિતનું વિચારી GPSC ને પરીક્ષા મોકૂફ રાખવા જણાવશો🙏🏻
વંદે ભારત માતરમ્ 🇮🇳 સર, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ 11/05/2025 રવિવાર ના રોજ લેનાર GPCB ની Concerned Subject ની પરીક્ષા પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રદ કરવા વિનંતી છે.@Hasmukhpatelips@GPSC_OFFICIAL@CMOGuj
જય હિંદ..જય જવાન 🇮🇳🇮🇳
@CMOGuj@Bhupendrapbjp@GPSC_OFFICIAL@Hasmukhpatelips Please consider to postpone exam of gpsc advt no79 scheduled on 11 May, Sunday. As there is a war-like situation going on, trains are being cancelled, blackout is imposed, How can someone from Kutch travel in this situation?
વર્તમાન સ્થિતીને અવગણીને GPSC પર્યાવરણ ઈજનેર, હાઇકોર્ટ બેલીફ/ડીવાયએસઓ અને ખેતી મદદનીશ જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓ 11.5 ના યોજાઈ રહી છે. પરીક્ષા રદ કરવાની તાકીદની માંગ સાથે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વાજબી નિર્ણયની રાહ જોઈ રહ્યાં છે.CA ની આજની પરીક્ષા મોકુફ રખાઈ છે.
so there is nothing to say about the service of the company. And if someone asks me for advice, I will refuse to buy the @HeroMotoCorp company's product.
It's been 18 days today and I still haven't received the battery. And there is no positive response even from the showroom. If the battery dies in 2 months, then the value of the battery company goes down and also the value of the @HeroMotoCorp Hero company also goes down.
I took the @HeroMotoCorp Hero company bike 2 months ago. Less than 2 months its battery died. I went to the show room and asked for a replacement from there but said that you have to pay the charge and said that you will get the battery in 5 days.