@CMOGuj સર, આવી પરિસ્થિતિમાં રવિવારે 11 તારીખે gpsc ની પરીક્ષા છે, જેમાં બ્લેકઆઉટ ના લીધે કચ્છ જેવા સરહદી વિસ્તાર માંથી પહોંચવું ખૂબ અઘરું હોઈ પરીક્ષા મોફુક રાખવા વિનંતી છે. ટ્રેનો પણ રદ થઈ રહી છે જેથી મહિલા પરીક્ષાર્થીઓની સલામતીનો પણ પ્રશ્ન ઉભો થાય છે. જેથી પરીક્ષા મોફુકીની માંગ છે.
@CMOGuj@Bhupendrapbjp@GPSC_OFFICIAL@Hasmukhpatelips Please consider to postpone exam of gpsc advt no79 scheduled on 11 May, Sunday. As there is a war-like situation going on, trains are being cancelled, blackout is imposed, How can someone from Kutch travel in this situation?