વિશ્વ યોગ દિવસ- 2021 ના સંદર્ભમાં ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજી ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિષય ઉપર યોગના જીવંત કાર્યક્રમોનો લાભ લેવા નિહાળો ગુજરાત સરકારની VANDE Gujarat 1'DTH TV ચેનલ.
તારીખ :1-6-2021 થી 21-6-2021સુધી
સમય :સવારના ૦૬-૩૦ થી ૦૮-૦૦