સ્થળ : કાપોદ્રા થી મોટા વરાછા જતો તાપી ઉપર નો બ્રિજ
સમય : સવારે ૭.૩૦ આસપાસ
જેમાં વ્રોંગ સાઇડ માં લોકો ભયજનક રીતે સામે થી આવી રહ્યા છે જે ભવિષ્ય માં મોટું ગંભીર અકસ્માત કરી શકે એમ છે. આ વસ્તુ ને થોડી ગંભીરતા થી લેવાની જરૂર છે અને આ વસ્તુ રોજે થઈ છે.@abpasmitatv@Divya_Bhaskar