કાન્હા..ભાઈલુ મારા,
તમારી આ મનમોહક સ્મિતને હંમેશા જોઈને મારા મનમા ચાલતા અસહ્ય વિચારોને શાંતિ પ્રાપ્ત થાય છે, નિરાશા અને દુઃખમા ફરી સારૂ થઈ જવાની આશા પ્રાપ્ત થાય છે ને "હું છુ ને તારી સાથે હંમેશા" આ વાક્યની અદ્દભૂત અનુભૂતિ થાય છે💗
જય શ્રીકૃષ્ણ🙇🏻♀️😌
How is this even possible?? Clearly she’s a talented artist. But to paint 15 portraits at once is more than art—it’s a miracle! Anyone located near her who can confirm this feat? If valid, she must be encouraged & I’d be pleased to provide a scholarship & other forms of support.
કેટલાક લોકોએ અંગ્રેજોની જેમ મધ્યરાત્રીથી જ નવવર્ષની શુભકામનાઓ આપવાનું શરું કરી દીધું. પણ ગુજરાતીઓનું નવુવર્ષ સૂર્યોદયથી પ્રારંભ થાય છે, મધ્યરાત્રીથી નહીં.