Water is the driving force of all nature.
It’s not just a resource; it’s a right and a responsibility. Every drop saved today is a seed planted for tomorrow's survival.
#WorldWaterDay2026#Water#Earth#Ocenas#GujaratForestDept
Forests play a vital role in maintaining the balance of nature and supporting life on Earth.
Their ecological importance is measured by the survival of the biosphere. They provide "ecosystem services" that are essential for every living organism.
#Forests#Ecology #GujaratForestDept #Nature
🌿🌳 21 માર્ચ – આંતરરાષ્ટ્રીય વન દિવસ 🌿🌳
વન માત્ર પ્રકૃતિની ભેટ નથી,
પણ જીવનનો આધાર, અર્થતંત્રનો આધારસ્તંભ અને ભવિષ્યની સુરક્ષા છે.
આવો, વનોનું સંરક્ષણ કરીને
હરિયાળું અને સમૃદ્ધ આવતીકાલ બનાવવાનો સંકલ્પ લઈએ.
શું તમે ક્યારેય 'કોદ��રો' વૃક્ષ જોયું છે? 🤔
ગુજરાતના વગડામાં જોવા મળતું આ વૃક્ષ પ્રકૃતિનું એક એવું વરદાન છે જે જમીનને પકડી રાખે છે અને પક્ષીઓ-પતંગિયાઓ માટે આશ્રયસ્થાન બને છે.
📍 ક્યાં જોવા મળે છે? સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વન વિસ્તારોમાં.
આ માહિતી ગમી હોય તો મિત્રો સાથે શેર કરો અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહો! 🌱
વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞 ૮૩૨૦૦૦૨૦૦૦
અમારી વેબસાઈટની મુલાકાત લો: 🌐 https://t.co/MDzoYk0GY6
#GujaratForestDepartment #FirmianaColorata #GujaratForest