આજ રોજ આંગણવાડી કેન્દ્ર માં જાગૃત નાગરિક શ્રી ભરતભાઈ દલસાણીયા તરફથી પંખો આપવામાં આવેલ છે. આંગણવાડી કેન્દ્ર ખારચિયા બે કોડ નંબર 130,સેજો પાનેલી,ઘટક ઉપલેટા,જિલ્લો રાજકોટ.
જિલ્લો રાજકોટ ઘટક ઉપલેટા સેજો પાનેલી આંગણવાડી કેન્દ્ર ખારચિયા 2 કોડ નંબર 130 માં પોષણ સંગમ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી સિમેમ કાર્યક્રમ અને કુપોષણ વિશે સમજ.
અમારી આંગણવાડીના બાળકોને પોતાનો પોર્ટ પોલિયો (થેલી) સરળતાથી મળી જાય એટલે બાળકો નો ફોટો લગાવેલ છે. આંગણવાડી કેન્દ્ર ખારચિયા બે કોડ નંબર 130 તે જો પાનેલી ઘટક ઉપલેટા જિલ્લો રાજકોટ.
પૂર્ણા દિવસની ઉજવણી થીમ મુજબ કરવામાં આવી આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ છોડ વાવી અને કિચન ગાર્ડન બનાવેલ આંગણવાડી કેન્દ્ર ખારચીયા બે કોડ નંબર 130 પાનેલી ઘટક ઉપલેટા જિલ્લો રાજકોટ.
આંગણવાડી કેન્દ્ર ખારચીયા બે કોડ નંબર 130 માં બાળતુલા દિવસ ઉજવણી ક���વામાં આવી બાળકોના વાલીને ગ્રોથ ચાટ સમજાવી અને સ્ટન્ટેડ ઠીંગણા પણ એક કુપોષણનો પ્રકાર છે તેની સમજ આપી અને વજન ઊંચાઈનું મહત્વ સમજ આપેલ.
આંગણવાડી કેન્દ્ર ખારચિયા બે કોડ નંબર 130 માં થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી. આકારો પર કચુકા, પથ્થર ગોઠવી આકારોની ઓળખ. ગામ ખારચીયા સેજો પાનેલી ઘટક ઉપલેટા જિલ્લો રાજકોટ.
કિશોરી ના વાલી સાથે માધ્યમિક શાળા ની મુલાકાત અને કિશોરી ને અભ્યાસ કરવા બાબત ચર્ચા કરવામાં આવી. માઘ્યમિક શાળા ના પ્રિનસીપાલ અને શિક્ષક નો સહકાર મળ્યો. ગામ ખા રચીયા 2કોડ 130સેજો પાનેલી ઘટક ઉપલેટા જિલ્લો રાજકોટ.