🌟 બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સુંદર પગલું! 🌟
🎨ખાસ આકર્ષણ: આ કાર્યક્રમ દરમિયાન બાળકો પાસે ચિત્રકામ પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી હતી! નાના ભૂલકાઓએ પોતાના મનના ભાવોને સુંદર રંગો દ્વારા કાગળ પર ઉતારીને પોતાની સર્જનાત્મકતા ખીલવી હતી.#ICDSGujarat#BalakPalakSarjan#PoshanAbhiyaan

🌟 ઘટક ઉપલેટાના પાનેલી મોટી ગામમાં 'બાલક પાલક સર્જન' કાર્યક્રમની શાનદાર ઉજવણી! 🌟
બાળકોના સર્વાંગી વિકાસ અને વાલીઓમાં જાગૃતિ લાવવાના શુભ આશયથી, ઘટક ઉપલેટા અંતર્ગત પાનેલી મોટી ગામ ખાતે "બાલક પાલક સર્જન" કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
#BalakPalakSarjan#PaneliMoti#Upleta

ઉપલેટા ઘટક
સેજો ઉપલેટા ખાતે "પોષણ ઉડાન" ઉજવણી કરવામાં આવેલ જે દરમિયાન વાલીઓ બાળકોને પોષણ ઉડાન ઉજવણીનો મુખ્ય હેતુ તેમજ પતંગો પર લખવામાં આવેલ દરેક પોષણ સૂત્રો,સમતોલ આહાર,THR,એનિમિયા,કુપોષણ વગેરે મુખ્ય મુદ્દાની હળવી શૈલીમાં સમજ આપવામાં આવેલ. 💐
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજકોટ ખાતે ભારત સરકારની મિશન શક્તિ યોજના હેઠળ કાર્યરત સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન" યોજનાના સ્ટાફ દ્વારા "બેટી બચાઓ બેટી પઢાઓ" યોજના હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આજ રોજ ઉપલેટા તાલુકાના ૬૨ નિવૃત આંગણવાડી કાર્યકર - તેડાગર માટે ગ્રેચ્યુઇટી ચેક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ઉપલેટા વાસીઓના દરેક પ્રશ્ન શાંતિથી સાંભળનાર તેમજ તેનું નિરાકરણ લાવનાર નગરપાલિકા પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા ઉપસ્થિત રહી બહેનોને ચેક વિતરણ કર્યા હતા.
આજ રોજ ઉપલેટા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ( icds) ની કચેરી દ્વારા ઘટક કક્ષાના "પોષણ ઉત્સવ " વાનગી સ્પર્ધા સહ "પોષણ માસ " ની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં દૈનિક પીણા માં સ્વાસ્થ્ય પ્રદ લાઇવ મેથીની કોફી રાખવમાં આવેલ તેમજ BMI કેમ્પ પણ રાખવામાં આવેલ હતો.