આજરોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જેતલસર ગામ કેન્દ્ર નંબર 1 2 અને 3 માં એનિમિયા કેમ્પ યોજાયેલ હતો જેમાં કિશોરીનો HB ટેસ્ટ અને તેના વજન ઉચાઇ કરવામાં આવેલ તથા એનિમિયા રોકથામ પર ડોક્ટર દ્વારા સૂચનો આપવામાં આવેલ તથા સેજાના સુપરવાઇઝર કિશોરીઓને પૂર્ણા શક્તિ વિશે સમજ આપેલ
Using the facility of Aadhar-authentication, the Centre along with the states is working towards completing 100% Aadhar-seeding of beneficiaries under Mission POSHAN 2.0. So far, 92% of the total 10.21 crore registered beneficiaries have already been Aadhar-seeded.
In order to plug leakages & strengthen nutrition delivery services, @MinistryWCD introduced an important ICT governance tool POSHAN Tracker to monitor Anganwadi centers, workers & beneficiaries. It has helped in identifying & tracking progress of actual beneficiaries.