#icds#dahod
આજ રોજ જિલ્લા કક્ષાએ દાહોદ-૧,૨,૩,૪,ફતેપુરા-૧,ઝાલોદ-૧,લીમખેડા-૨ આજદિન સુધીમાં લાભાર્થીઓની નોંધણી કરવામાં નબળી કામગીરી કરેલ છે તેવા સેજાના મુખ્ય સેવિકા અને સબંધિત ઘટકોના Cdpoશ્રીને રૂબરૂ બોલાવીને વિગતવાર રીવ્યુ કરવામાં આવ્યુ. @PMOIndia@CMOGuj@Rakesh_gujIAS