🔥 TOTAL Horror is coming! Pre-Register Now! 👻
Get ready for the ultimate horror experience! TOTAL Horror is now open for pre-registration on the Play Store. Be among the first to play! 🎮💀
🔗 Pre-Register Now: https://t.co/tcAIfNyDr4
ભારતના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણને સમર્પિત ૪,૩૯૯ દિવસો! 🇮🇳
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના સૌથી લાંબો સમય સેવારત ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે, જે તેમના પ્��ત્યે જન-જનના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, વૈશ્વિક આંતરમાળખાકીય સુવિધાઓ અને આર્થિક સમૃદ્ધિ સાથે આજે આપણો દેશ 'વિકસિત ભારત' બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ માનનીય મોદીજીને ખૂબ-ખૂબ અભિનંદન!💐
@narendramodi
#LongestServingElectedPMModi
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી Narendra Modi જીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.
#LongestServingElectedPMModi
सुरक्षित, सम्मानित और सशक्त नारी—यही है विकसित भारत की पहचान।
देखिए, कैसे पिछले 12 वर्षों में महिलाओं के जीवन में आया ऐतिहासिक बदलाव।
#12YearsOfGaribKalyan
"जनादेश से जनकल्याण तक की प्रेरणादायी यात्रा"
आज का दिन भारत की लोकतांत्रिक यात्रा मे एक ऐतिहासिक अध्याय है। इसी दिन आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने लगातार तीसरी बार प्रधानमंत्री पद की शपथ ग्रहण कर राष्ट्रसेवा के अपने संकल्प को नई ऊर्जा प्रदान की थी।
#12YearsOfSeva
“પ્રજાની સમસ્યાનો ઉકેલ એ જ અમારી પ્રાથમિકતા.”
ગાંધીનગર ખાતે દિવસભર રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળી, સંબંધિત અધિકારીઓને ઝડપી કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપી.
ગુજરાત સરકાર ત્વરિત, પારદર્શક અને જનહિતકારી કામગીરી માટે અવિરતપણે કાર્યરત છે.
રાજ્યસભાની ચુંટણી અંતર્ગત ભાજપ ઉમેદવારો શ્રી રાજુભાઈ શુક્લા,શ્રી મુકેશભાઈ રાઠવા,શ્રી માનસિંહભાઈ પરમાર અને શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાએ પોતાના નામાંકન પત્રક ભર્યું,તે પ્રસંગે ઉપસ્થિત રહીને શુભકામના પાઠવી
આ અવસરે પ્રદેશ સંગઠ��ના હોદ્દેદારશ્રીઓ તથા સાથી મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
જળ, જંગલ અને જમીનના સંરક્ષણને જીવનભર સમર્પિત રહેનાર 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડા જીની પુણ્યતિથિ પર કોટિશ: નમન.
આદિવાસી સમાજના હકો, ગૌરવ અને અસ્તિત્વની રક્ષા માટે તેમણે જે ઐતિહાસિક સંઘર્ષ કર્યો હતો, તે ભારતીય ઇતિહાસમાં સદાય અક્ષુણ્ણ બની રહેશે.
#BirsaMunda#IshwarsinhPatel
આજરોજ જળસંપત્તિ વિભાગના અધિકારીશ્રીઓ સાથે કિમ વિયર પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપ્યા.
રાજ્યના જળસંસાધનોના કાર્યક્ષમ સંચાલન માટે સ��કાર સતત કાર્યશીલ છે.
"જનહિત માટે સદાય સમર્પિત”
આજરોજ સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે દિવસભર હોદ્દેદારો અને નાગરિકોના રજૂઆતોના હકારાત્મક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી.
રાજ્ય સરકાર પ્રજાની જરૂરિયાતો અને અપેક્ષાઓને સર્વોપરી રાખી નિરંતર કાર્યરત છે.
સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક તથા ટ્રાન્સપોર્ટ નગર ખાતે આયોજિત પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહી હરિયાળા અને સ્વચ્છ અંકલેશ્વ��ના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
આવો, હરિયાળું અને સ્વચ્છ ગુજરાત નિર્માણ માટે આપણે સૌ સાથે મળીને કાર્ય કરીએ.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં અંતર્ગત પિલુદ્રા ગામ ખાતે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી આય���જિત મેગા વૃક્ષારોપણ અભિયાનનો વૃક્ષારોપણ કરીને પ્રારંભ કરાવ્યો, જેમાં 700થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
આ પ્રોજેક્ટ માત્ર નદીકાંઠાના સૌંદર્યમાં વધારો કરનાર નથી, પરંતુ ગાંધીનગર, ગિફ્ટ સિટી અને આસપાસના વિસ્તારોમાં આધુનિક શહેરી સુવિધાઓ, ઉત્તમ રોડ કનેક્ટિવિટી અને સુદ્રઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ આપશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી સાથે ગાંધીનગર ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-4 થી 6 અંતર્ગત ચાલી રહેલી વિકાસ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું.
ગુજરાતને વધુ સુવ્યવસ્થિત, આકર્ષક અને ભવિષ્યલક્ષી બનાવવાના સંકલ્પ સાથે વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે.
"हरित पर्यावरण, सुरक्षित भविष्य"
एक स्वच्छ, समृद्ध और सुरक्षित पर्यावरण ही हमारी अमूल्य जैव-विविधता तथा पारिस्थितिकी तंत्र के संतुलन की रीढ़ है।
#WorldEnvironmentDay#IshwarsinhPatel
અંકલેશ્વર શહેરના નાગરિકોને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાસભર નગરજીવન મળે તે માટે GUDC દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને ફાયર અને ડ્રેનેજ વિભાગ માટે કુલ રૂ. ૧.૮૬ કરોડથી વધુના આધુનિક સાધનોની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદગી પામેલા શ્રી માનસિંહભાઈ પરમાર, શ્રી મુકેશભાઈ રાઠવા, શ્રી રાજુભાઈ શુક્લ તથા શ્રી જિતેન્દ્રભાઈ મેધજીભાઈ કંજારીયાને હાર��દિક અભિનંદન પાઠવું છું.