If you’re a sports fan and not watching 23-year-old Jadumani Singh’s amazing speed at the #CWG2026, you’re missing a lad who is possibly the most promising young fighter from the country. 🇮🇳
Shocking visuals of the mess inside the kitchen of Hotel Poornima in Fort, Mumbai. Mould, fungus, and unhygienic conditions in general. Faithful patrons surely feel let down at this stage of affairs. The restaurant’s license has been suspended by the @FDA_MAHARASHTRA led by @Tukaram_IndIAS and one hopes the management will take the necessary measures to set things right.
#food #eatingout #diningout #khawayya #Mumbai #TukaramMundhe #MumbaiFood #diningout
THIS IS THE BIGGEST RESULT FOLKS! 🤯🔥
GULVEER SINGH WON THE HISTORIC FIRST EVER MEDAL IN 10,000M FOR INDIA
Clocked 27:49.78 to clinch Silver Medal 🥈
JUST WOW, CAN’T BELIEVE IT STILL 🥺
દેખ રહે હો ના બિનોદ
વિકાસની પીપુડીઓ તો વર્ષોથી સંભળાઈ રહી હતી, પણ હવે એ 'વિકાસના જીવંત દ્રશ્યો' પણ જરા આંખો ચોળીને જોઈ લો!
ગુજરાત સરકારના જે 'ડ્રીમ પ્રોજેક્ટ'ના ગુણગાન ગાઈને થાકતા નહોતા, એ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ��ેનો પહેલા જ વરસાદમાં પત્તાના મહેલની જેમ કચડઘાણ નીકળી ગયો છે. બાવળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પિલર નંબર ૧૯.૪ નજીક કરોડોના ખર્ચે બનેલો 'આંતરરાષ્ટ્રીય કક્ષાનો' માર્ગ જમીનદોસ્ત થઈ ગયો છે. રસ્તો ધસી પડવો, ભયાનક તિરાડો પડવી અને વિરાટ ભુવાઓનું સામ્રાજ્ય સર્જાવું આ દ્રશ્યોએ પહેલા જ વરસાદે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની પોલ ઉઘાડી પાડી દીધી છે.
ડ્રેનેજ સિસ્ટમ અને એન્જિનિયરિંગના નામે ઊભ�� કરાયેલા દાવાઓ પ્રથમ વરસાદના પાણીમાં જ ધોવાઈ ગયા છે. યોગ્ય નિકાલના અભાવે માટીનું ધોવાણ થતાં આખો રોડ બેસી ગયો. શું આ જ છે એ બુલંદ ગુણવત્તા, જે��ા આધારે 'સ્માર્ટ સિટી'ના સપના વેચવામાં આવતા હતા ? જો પ્રથમ વરસાદમાં આ એક્સપ્રેસવેની આ હાલત હોય, તો ચોમાસું પૂરું થતાં સુધીમાં અહીં ગાડીઓ ચાલશે કે હોડીઓ ?
અમૃતકાળ આનેજ કહેવાય 😒
જેન ઝીને અભિનંદન કે ભલે એ ગાંધીને ફોલ્ડરોની ગાળોથી ઓળખતા હશે, પણ હજુ આ દેશમાં ગાંધીનો જ ઈલાજ છે એ બતાવી દીધું. હ��ંસા કરવાની જરૂર નથી. ભલે દબાણ દમન થાય. માત્ર એક થઇને સત્યને પકડી રાખવાની નૈતિક તાકાત જોઈએ આ ગાંધીવિદ્યા હતી. જે આજે પણ અસરકારક નીવડે છે ! બોખા મોં નું સ્મિત એમને માર્ગે ચાલતા ખાદી ચરખા વગરના જીન્સ ચડ્ડીધારી યુવક યુવતીઓને જોઈ રાજી હશે. સમય રૈનાના સમયની જેન ઝીની ભાષા ને હ્યુમર ભલે ન પચે, આ જનરેશન કંઈ એન્ટી નેશનલ નથી. ( પોતાને ધર્મ સંસ્કૃતિના રક્ષક કહેતા ટપોરીટ્રોલિયાઓની ભાષા કેટલી હદે ગંદી ને હલકી હોય છે એના મને તો પુરાવા સહિતનો પાક્કો અનુભવ છે. પણ એમની દવાનો ડોઝ જેન ઝી તરફથી સામો પીવાનો આવ્યો એ કઠે છે એમને ! ) હા, આ પ્રોટેસ્ટ લાંબો ચાલ્યો હોત તો કોઈ પણ અનિચ્છનીય ઘટના બની શકત. ટોળું વિસ���તરે એમ દરેક પ્રકારના લોકો પોતાનો દાવ લેવા આવી જાય. એટલે માંગણીઓ સ્વીકારી આંદોલનનું સમાપન કર્યું એ સરકારે યોગ્ય નિર્ણય લીધો. પણ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ કાયમી ઉકેલ નથી શિક્ષણના કે અન્ય પ્રશ્નોનો. શિક્ષણપદ્ધતિમાં આમૂલ પરિવર્તનની જરૂર ઇકોનોમિક રિફોર્મ્સ જેટલી છે એવું વર્ષોથી વિગતે લખ્યું કહ્યું છે. પણ એક મંત્રી બદલવાથી બધી નિમણૂકો થઈ હોય એ નથી બદલતી. આયન રેન્ડની ભાષામાં કહું તો સેકન્ડ ગ્રેડના નબળા માણસો જ્ઞાન, સંશોધન, આધુનિકતા ને તેજસ્વીતાને બદલે ઠેર ઠેર લાગવગથી, ખાયકીથી કે કોઈને કોઈ વિચાર પ્રચારની નિકટતાથી ગોઠવાઈ જાય અને ફર્સ્ટ રેટ માણસોનું શોષણ થા��, એમને અન્યાય થાય કે એમને ક્યાંય આગળ કરવાને બદલે ખૂણામાં ધકેલી દેવાય એ મુખ્ય સમસ્યા છે. શિક્ષણમાં ને આમ તો તમામ ક્ષેત્રે. જેન ઝી ને અન્ય સંપન્ન લોકો મોકો મળે તો વિદેશ જાય છે એનું એક કારણ આ પણ છે. કાયદાને બદલે ફાયદા મુજબ લોકો ઉચ્ચ આસને ગોઠવાઈ જાય, ત્યારે જ���તાના ફાલુદા થઈ જાય ! આ સુધારા તરફ ધ્યાન આપવાની જરૂર છે કે ખરા વિકસીત દેશોની જેમ "કોને ઓળખે છે" એના પર નહીં, પણ "શું કરી શકે છે" એના પર ભરતી કે નિમણૂક કરો. વધુ વીડિયોમાં.
~ જય વસાવડા #JV #education #GenZ #india #politics
Christopher Nolan dice que esta es la secuencia, de toda su filmografía, de la que más se enorgullece. Que la haya filmado con cámaras IMAX 70 mm la hace más espectacular. Es una intro 10/10.
Mangroves are natures own disaster manager. Just 13 seconds to understand how it protects us from Tsunami, Cyclones & storms. Today is #MangrovesDay.
Courtesy; Dutch research institute Deltares.
What is the finest piece of engineering in nature for you ? For me, it has to be the mangrove. Trust me, it is nothing short of space science. Standing between land and sea, mangroves filter salt, breathe through specialised aerial roots, protect coastlines, nurture fisheries, shelter tigers, golden jackals, birds, crocodiles and store extraordinary vast amounts of carbon. They truly are nature’s climate superheroes. Happy International Mangrove Day
#InternationalMangroveDay #MangroveDay #Mangroves #TNForest video P Muraleedharan #climatesuperheroes
The unfortunate death of Tapi district RFO Vikas Desai while chasing a suspected khair wood smuggle is heartbreaking. Salute to our brave officers who risk their lives to fulfil their duties. My deepest condolences to his family and friends. I pledge to support his family financially or any way they need for their livelihood. Requesting the Gujarat government also for a compensation to his family comprising of his wife, five year old son and parents.
@CMOGuj@Bhupendrapbjp@GujForestDept@arjunmodhwadia
@Zee24Kalak આવો રોસ ચોમાસા પેલા બતાવે એ કામનું છે. બધું થઈ ગયા પછી કઈ કામનું નથી.
2 - 5 દિવસ માં બધું ભૂલી જશે.
આજ સુધી કોઈ પોળ માં પાણી ભરણું નથી. તો કેવી ટેકનોલ���જી AI ના જમાના પાણી ભરાઈ.
We shouldnt have to do this. Maharashtra and India in general receives enough water for its population to thrive, not just survive.
Because we are infra starved, we have to just let this water flow into the Arabian sea for no reason and accept water scarcity and the economic stagnation that comes with it.
We must build more dams, canals, and all sorts of water infra so that not a drop flows into the Arabian sea and Bay of Bengal.