પોલીસ અધિકારી ફોન કરીને એમ કહી શકે કે અમારી પાસે રેકોર્ડ છે.. જે actually બધા પાસે છે.. બધા જોઈ શકે કે કોણે શું લખ્યું ગૂગલ review ma.. પણ મને એમ થાય શું આપણે આઝાદ છીએ ગૂગલ પર આપણા experiences લખવા માટે..
#Gujarat#Gujaratpolice#gstofficer
એક ગૂગલ review માટે પોલીસ ફોન કરી શકે..એ સવાલ થયો મને..પણ પછી યાદ આવ્યું કે આતો ભારત છે..કદાચ સરકાર પગાર ઓછો આપે છે હવે એટલે સરકારી નોકરી કરતા લોકો પોતાના પરિવારના નામ પર બીજો ધંધો ચલાવે છે..અને સામાન્ય નાગરિકને અને તેના પરિવારને એ સરકારી નોકર ધમકાવી શકે.
#Gujarat#Gujaratpolice
ડૉ. બાબાસાહેબ આંબેડકર: માત્ર એક નેતા નહીં, આધુનિક ભારતના ભાગ્યવિધાતા! 🇮🇳
આજે આપણે જે આઝાદી અને હક ભોગવી રહ્યા છીએ, તેની પાછળ તેમનો અતુલ્ય સંઘર્ષ છે. જાણો રિઝર્વેશન સિવાય બાબાસાહેબે આપણને શું આપ્યું? ✍️⚖️
#AmbedkarJayanti#babasaheb
Sunil Taneja should be featured more in Hindi commentary...Sunil Taneja ne aate hi commentary box ki izzat badha di...Far better than Sidhdhu ,chopra , sehwag and all..big fann of him.. @JioHotstar