#amolvani
"ઘણાં વર્ષો પછી હું એ વાણીને કોલ કર્યો પણ નંબર બંધ આવતો હતો. કોલેજમાં હું અને વાણી નાના બાળકની જેમ હંમેશા ઝઘડ્યા કરતા હતા" આજે તે મીઠી યાદો ખૂબ સતાવી રહી છે.
"શું વાણી પણ મને આ રીતે યાદ કરતી હશે?"
અમોલ બસમાં વિન્ડોસીટ પર બેસીને વિચારોના વમળો સર્જતો હતો. (1/4)
Liked this but could have been "EE SALA NU CUP NAMDE" because our Royal Challengers Bengaluru are already defending champions of IPL. #RCBvsGT#IPL2026Final