ગિરનાર પર ચડ્યા છો ક્યારેય?
હજારો પગથિયાં ચઢતા ચઢતા એક ક્ષણ એવી આવે, જ્યારે પાછળ વળીને જુઓ તો આખું જૂનાગઢ દેખાય.
પણ ક્યારેય વિચાર્યું છે?
આ પર્વત પર માણસ પહોંચ્યો એ પહેલાં અહીં શું હતું?
મંદિરો નહોતાં.
યાત્રાળુઓ નહોતા.
ઇતિહાસ નહોતો.
કારણ કે ગિરનારની ગાથા લગભગ 6.6 કરોડ વર્ષ જૂની ભૂગર્ભીય ઘટનાથી શરૂ થાય છે.
આ સમયગાળામાં અહીં જ્વાળામુખીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી મેગ્મેટિક પ્રક્રિયાઓથી વિવિધ પ્રકારના આગ્નેય ખડકો રચાયા.
આજે ગિરનારના પથ્થરોમાં આ પ્રાચીન ભૂગર્ભીય પ્રક્રિયાના પુરાવા જોવા મળે છે. સંશોધન તેને Deccan Large Igneous Province સાથે જોડે છે.
એટલે ગિરનારને જોવો એટલે માત્ર એક પર્વતને જોવો નહીં.
એ પૃથ્વીના અત્યંત પ્રાચીન અધ્યાયને જોવો છે.
પણ ગિરનારની વાર્તા અહીં અટકતી નથી.
કારણ કે લાખો વર્ષ પછી…
માણસ આવ્યો.
(1/5) 🧵 #Girnar
@kumarmanish9 These are the cheap tactics of some so called insta celebrities to be in lime light. His movie is coming. Any yes he is gujarati but resides in mimbai.
@aditiraval@EmpowerVishal@AhmedabadPolice Actually it is a very good idea and working well in pune with the help of @PuneCityTraffic the app is called PTP app and i am already using it to report violations through app. There is also another app called Mahatrafficapp where whole maharashra is covered to report violations.
@sanghaviharsh ગુજરાતની યશકલગીમાં એક સુવર્ણપીંછું ઉમેરાયું છે એક ગુજરાતી તરીકે ખૂબ જ ગર્વની બાબત છે. પરંતુ કચ્છમાં ઘોરાડ પક્ષી બાબતે ગંભીર રીતે વિચારી તાત્કાલિક પગલાંની જરૂર છે, નહીં તો ગુજરાતની દીકરી સમાન પક્ષી ગુજરાતમાંથી નામશેષ થઈ જશે. આશા ઘોરાડ બચાવવા પણ યોગ્ય પગલાં જલ્દી જ લેવાશે.