@HHPATELGSSSB Saheb shri bus and railway koy divas prabhavit na thay Kem ke koy highway ma problem na hoy je problem hoy ee saher ke gam ni andar hoy ane tamari vat sachi pan bus ane railway centre sudhi to na pahochadi sake.
એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટ ની આવનારી ભરતીમાં પરીક્ષાના નિયમો જાહેર થઈ જતા હવે નાણાં વિભાગ ગણતરીના દિવસોમાં જ ગૌણ સેવા પસંદગી બોર્ડને દરખાસ્ત મોકલશે, ત્યારબાદ ભરતીની થઈ શકે છે જાહેરાત