મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નવી નિમણૂંક મેળવી રહેલા સમગ્ર રાજ્યના કુલ 415 યુવાઓમાંથી 21 યુવાઓને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના આ નવનિયુક્ત યુવા વર્કફોર્સને અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આત્મનિર્ભરતા માટે ખાતરની આયાત ઘટાડવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવાની કરેલી અપિલને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનું દાયિત્વ નવનિયુક્ત યુવાઓના શિરે છે.
મુખ્યમંત્રીશ્રીએ યુવા ઉમેદવારોને તેમની લાંબી કારકિર્દીની શરૂઆતમાં મળેલ સેવાતકને ��ાર્યપદ્ધતિમાં વૈવિધ્યતા, ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ અને પોતાની જાતને સતત અપગ્રેડ કરતા રહીને ખેડૂતોને મદદરૂપ થવાની નૈતિક જવાબદારીરૂપે સુપેરે અદા કરવાનું આહવાન કર્યું હતું.
"पश्चिम बंगाल में चार रैलियों के व्यस्त और थकान भरे शेड्यूल के बीच भी PM श्री @narendramodi जी ने रुककर स्थानीय स्वाद का लुत्फ उठाया — एक प्लेट असली बंगाली झालमुड़ी!
यह सादगी और जनता से जुड़ाव ही उन्हें देश का सबसे प्रिय नेता बनाता है।
चाहे कितना भी व्यस्त हों, ���े हमेशा आम आदमी के लिए समय निकालते हैं! 🇮🇳❤️"
#ModiInBengal #JhalmuriWithModi #WestBengal2026
“बनास की पावन धरती पर केंद्रीय गृह एवं सहकारि���ा मंत्री माननीय श्री @AmitShah साहब का भव्य और हृदयपूर्ण स्वागत करते हुए, मेरे लिए आज सचमुच गर्व और गौरव का क्षण है।
सहकारिता क्षेत्र के सशक्तिकरण, किसानों–पशुपालकों के उत्थान और ग्रामीण विकास के लिए श्री @AmitShah साहब का दूरदर्शी नेतृत्व हम सभी के लिए प्रेरणास्रोत है।
आज उनका सान्निध्य प्राप्त करना बनासवासियों के लिए ही नहीं, बल्कि व्यक्तिगत रूप से मेरे लिए भी अत्यंत सम्मान और गर्व की बात है।”
પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર
ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી
આશરે 13000 થી વધુ પોલીસમેનની જાહેર થઈ શકે છે ભરતી
7000 થી વધુ બિન હથિયારી લોકરક્ષકની આવી શકે છે ભરતી
2500 થી વધુ હથિયારી લોક રક્ષકની ભરતીની આવશે જાહેરાત
3000 ની ભરતી આવી શકે છે એસઆરપી માં..
684 પીએસઆઇની પણ આવી શકે છે ભરતી
12000 લોકરક્ષકની થયેલી ભરતી છે અંતિમ તબક્કામાં..
ટૂંક સમયમાં જાહેર થવાનું છે લોકરક્ષકનું પરિણામ
પોલીસમેનની નવી ભરતીની શરૂ થઈ તૈયારી
પોલીસમેન બનવા માગતા લોકોને વર્ષના અંતમાં મળી શકે છે સારા સમાચાર
પેહલા તો પોલીસ સ્ટેશન ની હદ માં ચાલતા દારૂના અડ્ડા બંધ કરવો અને જોવો પોલીસ નો હાથ હોય તો જ દારૂ ના અડા ખૂલે આમ ચાલતા હોય અને જોવો અમદાવાદ માં દારૂ ના અડા બંધ થાય તો કેટલાય પોલીસ સ્ટાફ નોકરી છોડી દે...https://t.co/IR4bGFcRns