આપણે કોરોના ને હરાવી દઈશુ,
લોકડાઉન ખોલી દઈશુ,
ઈકોનોમી મજબૂત કરી દઈશુ,
તમે ચૂંટણી પણ જીતી જશો,
પરંતુ જરૂરિયાત ના સમયે તમારા માટે લોહીપાણી એક કરનારા શ્રમિકો ને તમે ન સાચવી શકયા. એ તેમને જીવનભર યાદ રહેશે.
#COVID19#Gujarat#lockdown@narendramodi@PMOIndia@AmitShah