જે લોકો પેલા થી સરકારી નોકરી માં છે અથવા ઓર્ડર ફાઈનલ છે.
એવ��� લોકો એ પોલીસ કોન્સ્ટેબલ & હાઇ કોર્ટે બેલિફ માં opt out કરવું જોઇએ જેથી જેને ખરેખર જરૂર છે એવા લોકો ને નોકરી મળે.
બાકી બાયો માં ફલાણી ફલાણી નોકરી ની આગળ Ex લખાવી થી કઈ મળવાનું નથી એટલે વિવેક બુદ્ધિ નો ઉપયોગ કરવો.
આભાર
��ુજરાત પોલીસ🚓🚨🚨🚓
ખાખી મેળવવી સહેલી નથી દોસ્ત
12,00,000 માંથી 2,50,000 માં આવવું પડે
2,50,000 માંથી 24000
છેલે 24000 માંથી 12000
ત્યારે જઈને મળે છે આ ખાખી
એક સપનું ખાખી વર્દી... #LRD #gujaratpolice
કાલથી શરૂ થતા LRD ના DV માટે બધાને ઢગલો ભરીને શુભકામનાઓ.
અને એક નમ્ર વિનંતી.
CCE +AMC +RMC +HIGH COURT ASSISTANT+TEACHER કે અન્ય ભરતી માં લાગેલ કે ફાઈનલ સિલેક્ટ થઈ ગયા એવા તમામ ભાઈઓ બહેનો મેહરબાની કરી ને POLICE માં DV ના કરાવતા તમારા થકી ઘણાં બીજા ના ઘર માં ખુશી મળશે.
#Police
મોદીજી,હુ ૨૦૦૫ થી મોદી અને ભાજપ સમર્થક છું, આજે દુઃખ થી કવ છું, ગુજરાતમા જ્યારે બીજો ઓપ્શન મળશે એટલે ભાજપ સરકાર ગયી, ના ઓપરેશન સિંદૂર કામ આવશે ના તમારી વર્લ્ડ લીડર ની છબી, જનતાના ગુસ્સા ના કારણ
૧) ૩rd રોડ રસ્તા
૨) ભ્રષ્ટ અધિકારી અને નેતા
૩) નેતાઓના છોકરા ની ગુ��ડાગિરી @narendramodi @Bhupendrapbjp @AmitShah
@YAJadeja Yuvraj Bhai થોડું delay થાય એવી કોશિશ કરો જેથી દરેકને પોતાની મહેનતનો પરચો બતાવવાની વાજબી તક મળે ન���િતર અન્યાય સિવાય કસુ હાથ નહિ આવે. પ્રેક્ટિસ થતી નથી.