राज्यसभा चुनाव के लिए नामित कांग्रेस पार्टी के सभी उम्मीदवारों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
उनका नामांकन अनुभव, जमीनी जुड़ाव और वैचारिक प्रतिबद्धता के प्रति कांग्रेस पार्टी की निरंतर प्रतिबद्धता को दर्शाता है।
उन्हें हार्दिक शुभकामनाएं कि वे संसद में जनता की आवाज़ और संविधान के मूल्यों को मजबूती से उठाएं।
श्री राहुल गांधीजी के अंडमान और निकोबार बचावो अभियान में जुड़ा हूं आप भी इस अभियान में पूरी ताकत से जुड़े।
अंडमान और निकोबार के विनाश के खिलाफ़ पूरी शक्ति के साथ खड़ा हूँ।
@RahulGandhi
https://t.co/foFT3P1FrD
@BHARATS38212894#GreenOverGreed
𝐆𝐫𝐞𝐚𝐭 𝐍𝐢𝐜𝐨𝐛𝐚𝐫 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐟𝐨𝐫 𝐬𝐚𝐥𝐞.
It is India's treasure.
No matter how hard PM Modi tries to hand our national treasure to Adani, we will defend its forests, its people, and its future at all costs. ✊
▪️ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પથદર્શક બનતું પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ ની ૨૧મી આવૃત્તિનું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રીશ્રી અને ગુજરાત સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ સહિત વરિષ્ઠ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.
▪️શિક્ષણ ક્ષેત્રે ૩૦ વર્ષથી સક્રિય પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧માં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? પુસ્તક પ્રસિદ્ધ કરાયું
▪️ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં, ધોરણ ૧૦-૧૨ પછીના કોલેજ, કોર્ષ, સ્કોલરશીપ, એજ્યુકેશન લોન અને બેઠકોની સંખ્યા સહિતની તમામ વિગતો એક જ પુસ્તકમાં ઉપલબ્ધ
▪️ કોંગ્રેસ પક્ષ છેલ્લા બે દાયકાથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડે છે
▪️ “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું?
કારકિર્દી માર્ગદર્શન પુસ્તક https://t.co/nJdcNBSdaV અને https://t.co/HyM3Lq5qww પરથી નિઃશુલ્ક ડાઉનલોડ થશે.
રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર છે, વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને ગુજરાતના છે, છતાં સરહદો પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસી જાય છે અને દારૂના કન્ટેનરો ગામડે-ગામડે પહોંચી જાય છે, પણ પોલીસ કે આઈબી (IB) ને તેની કોઈ માહિતી મળતી નથી!
બીજી તરફ, પ્રજાના પ્રશ્નો ઉઠાવતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ક્યાં જાય છે, કોને મળે છે અને શું રણનીતિ ઘડે છે તેની જાસૂસી કરવા માટે આખી સરકાર, પોલીસ તંત્ર અને IB ને કામે લગાડી દેવાયું છે. તાજેતરમાં મહેસાણા ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સમીક્ષા બેઠકમાં પણ કોઈ પણ મંજૂરી વગર IB ના અધિકારીઓ વિડિયોગ્રાફી કરતા પકડાયા છે.
- @AmitChavdaINC પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
કલેકટર કચ્છ તરીકે આવેલ માન. શ્રી અનિલ રાણાવસીયા સાહેબ શ્રી ની શુભેચ્છા મુલાકાત કરી ભરતભાઈ વી સોલંકી દ્વારા પુષ્પગુચ્છ. શાલ મોમેન્ટો અર્પણ કરી કલેકટર - કચ્છ શ્રી નુ સ્વાગત સન્માન
કરવામાંઆવેલ.@BHARATS38212894@kkc_india@INCGujarat@AmitChavdaINC