Today marks 9 months.
The account, which was a nightmare for Marxists, anti-India lobbies, and fake news peddlers, got withheld.
For a tweet that exposed Pakistani influencers' remarks against the Indian army.
Can't you do a tweet in support of @vijaygajera?
@pareshChaya એક vvpat મશીન ની પ્રિન્ટિંગ ક્ષમતા ૧૦૦૦ ની હોય છે. સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ માં એક મતદાર ૪ મત આપે છે તો એ મશીન ની ક્ષમતા કરતા વધવા પામશે. જેથી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ઓમાં vvpat હોતા નથી
"હું મજૂરી કરું છું સાહેબ, ઘરે નાની છોકરીયું છે."
"હે મારા બાપ.. મારી મા.. તમે આવું ન કરો.."
મજૂરી કામ કરતાં સામાન્ય માણસ સાથે રેડિયો મિર્ચીના આર. જે. એ કર્યો પ્રેન્ક..
કાકા રડી રડીને કહી રહ્યા છે એ બધી જ વાતોનો વિડીયો બનાવી પોતાના એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો.
લાગણીઓ તો સાલી મરી જ ગઈ છે.. બધાને ફોલોવર્સ, લાઇક અને શેરથી મતલબ છે..
@sanghaviharsh આપણાં રાજ્યમાં આવા પ્રેન્ક બંધ ન થઈ શકે?
#Gujarat
@IshikaKesarwan4@rblbank I have faced this situation in axis credit card. bank will close your complaint and saying that because of otp bank is not responsible. After that same story repeated by rbi but solution is 0and last due to cibil score and many calls from bank youneed to settle things to some rs
@chetan_pagi આરટીઆઈ માટે આપેલી કોઈ પણ માહિતી, કાગળ, દસ્તાવેજ બધું જ કોર્ટ તથા બધી જ જગ્યાએ માન્ય છે..કોઈ કોર્ટ કેસ કે અન્ય આધાર પુરાવા તરીકે ઉપયોગ માં ના લઈ શકાય એવુ કાયદો કહેતું નથી. ઊલટાનો સરકારી કચેરીમાં પારદર્શિતા વધારવા માટે જ aa કાયદો છે