📌*જૂનાગઢ ગ્રાઉન્ડ..
• વહેલા જાવ તો પણ વારો આવતો જાય છે.
• એક સાથે 200 ને દોડાવે છે.
• ગ્રાઉન્ડ માં રહેવાની વ્યવસ્થા છે,જમવાનું જાતે
• 2 ઘડિયાલ ની સુવિધા છે
• જૂનાગઢ:12 રાઉન્ડ છે
આજે 8 તારીખે માત્ર 2 રાઉન્ડ જ દોડ્યા.
વિધાર્થીની સંખ્યા ઓછી હતી(ગેર હાજર )વધુ
#ખાખી#Lrd#psi
@Hasmukhpatelips સર આમા છોકરી ઓ અને વાલી બને ને જવું પડે .અને સાહેબ તૈયારી કરવા વાળા બધા મધ્યમ વર્ગ ના જ હોઈ છે. વાલી નું પણ દિવસ નું દનીયું પડે .કામ કાજ અર્થ ના જય શકે. આ બાબતે .....આભાર.🙏