નવા વર્ષના શુભ અવસરે નવસારી જિલ્લા પોલીસ પરિવારના અધિકારીઓ અને તેમના પરિવારજનો સાથે સ્નેહ, આત્મીયતા અને આનંદભરી પળોનું સુંદર મિલન યોજાયું.
વર્દીની ફરજથી આગળ, સંબંધોની ઉષ્મા અને પરિવારની લાગણીથી જોડાયેલો એક પરિવાર… ❤️
🌸 નવા વર્ષની નવી આશાઓ, નવા સંકલ્પો અને નવી શરૂઆત!
આ નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ.
સુરક્ષિત રહો, ખુશ રહો અને જવાબદારી સાથે નવા વર્ષને આવકારો.
નૂતન વર્ષાભિનંદન! 🙏
#નૂતનવર્ષ#નૂતનવર્ષાભિનંદન#NavsariPolice#GujaratPolice
@GujaratPolice@AmaanSorathiya1 The issue regarding non-payment of salary falls within the jurisdiction of the Labour Department.
You may submit a formal complaint before the concerned Labour Officer.
In case any specific criminal offence is disclosed, you may approach the police with the relevant details.